Перейти к содержимому

જેન Z થી જેન X બધાની ફેવરીટ થઈ જશે ! અમારી ગૃહલક્ષ્મી એ બનાવ્યા ક્રિસ્પી ફરાળી પુડલા અને ચટણી Pudla

Raksha's Kitchen Basket

0:00 / 0:00

જેન Z થી જેન X બધાની ફેવરીટ થઈ જશે ! અમારી ગૃહલક્ષ્મી એ બનાવ્યા ક્રિસ્પી ફરાળી પુડલા અને ચટણી Pudla

5 582 просмотра · 1 мес. назад
Raksha's Kitchen Basket
93,2 тыс. подписчиков
5 582 просмотра · 1 мес. назад
જેન Z થી જેન X બધા જ ફિદા થઈ જશે! અમારા ગૃહલક્ષ્મીએ બનાવ્યા ક્રિસ્પી ફરાળી પુડલા અને ચટણી. Farali Pudla and Farali Chutney નમસ્તે મિત્રો! સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને વ્રત-ઉપવાસમાં કંઈક ચટપટું અને નવું ખાવાનું મન થાય, તો આજે અમારી ઘરની ગૃહલક્ષ્મી તમારા માટે લઈને આવી છે એકદમ ટેસ્ટી અને ઝટપટ બનતા ફરાળી પુડલા! આ પુડલા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે, અને સાથે જ ખાસ ફરાળી ચટણી પણ બનાવીશું. Ingredients (in sequence as in recipe) • 200 grams Samo (moraiyo) • 50 grams Sago (sabudana) • Fine Grind both • 3/4 cup Curd • Salt to taste • Mix well • 3/4 cup water • Rest for one hour • 50 grams coriander, 4 green chillies, 1 inch Ginger • Coarsely grind • 1 Potato • Grate potato • 1/3 cup roasted Peanuts • 1 tbsp Oil • 1 tbsp Cumin seeds • Curry patta • 1 tbsp Sesame seeds • Mix well • 1/4 tsp Black pepper powder • 1/4 tsp Soda bicarb • 1/2 Lemon juice • Grease with Oil • Cumin seeds • Curry patta • 3 lids of batter • Low gas flame • Cook for 3 minutes, lid covered • Farali Chutney • 50 grams coriander • 12 Curry Patta • 5 green chillies • 1/2 inch Ginger • 1/3 cup roasted Peanuts • 1/2 Lemon juice • 1 tsp Sugar • Salt to taste • 3 to 4 Ice cubes • Grind in mixer • After 3 minutes • Sprinkle Sesame seeds • After 1 minute • Spread Oil • Turn Pudla #ફરાળીસ્પેશિયલ #ફરાળીનાપુડલા #ફરાળીરેસીપી #શ્રાવણ #શ્રાવણમાસ #વ્રતનીરેસીપી #ઉપવાસનીરેસીપી #ફરાળીનીચટણી #GujaratiRecipe #FaraliPudla #FaraliRecipe #VratRecipe #FastingRecipe #ShravanSpecial #GujaratiFood #RakshasKitchenBasket #UpvasRecipe #FaraliChutney #CrispyPudla #GharKiRasoi #GujaratiFood