Перейти к содержимому

ચણાનો લોટ કડક નહિ થાય! સોફ્ટ અને મુલાયમ મેથી બેસનનું શાક બનાવવાની નવી રીત.લોટ માખણ જેવો મુલાયમ બનશે

Raksha's Kitchen Basket

0:00 / 0:00

ચણાનો લોટ કડક નહિ થાય! સોફ્ટ અને મુલાયમ મેથી બેસનનું શાક બનાવવાની નવી રીત.લોટ માખણ જેવો મુલાયમ બનશે

3 342 просмотра · 12 дн. назад
Raksha's Kitchen Basket
93,2 тыс. подписчиков
3 342 просмотра · 12 дн. назад
ચણાનો લોટ કડક નહિ થાય! સોફ્ટ અને મુલાયમ મેથી બેસનનું શાક બનાવવાની નવી રીત.લોટ માખણ જેવો મુલાયમ બનશે . Methi Besan Nu Shaak Recipe Scroll down for Ingredients. જય શ્રી કૃષ્ણ મિત્રો! 'રક્ષા કિચન બાસ્કેટ' માં તમારું સ્વાગત છે. આજે આપણે મેથીની ભાજી અને ચણાના લોટનું એકદમ ટેસ્ટી અને અલગ જ રીતે બનતું શાક બનાવીશું. સામાન્ય રીતે ચણાના લોટનું શાક બનાવતી વખતે લોટ થોડો કડક કે કોરો રહી જતો હોય છે, પણ આ ખાસ રીતથી બનાવશો તો ચણાનો લોટ એકદમ માખણ જેવો મુલાયમ અને સોફ્ટ બનશે. આ શાકનો સ્વાદ ઘરમાં નાના-મોટા સૌને ખૂબ જ પસંદ આવશે. આ રેસિપી બનાવવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે અને તે રોટલી, ભાખરી કે પૂરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વિડીયોમાં બતાવેલી બધી જ ટિપ્સ અને સ્ટેપ્સ ફોલો કરીને આ શાક ચોક્કસથી ઘરે ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપનો આભાર! Ingredients • 140 grams Fenugreek leaves (Methi ni bhaji) • 2.5 tbsp Oil • 1 Onion • 6 Garlic cloves, chopped • Sauté until light brown • Asafoetida • 1/4 tsp Turmeric powder • 1 tsp spicy Red chilli powder • 1 tsp Coriander-Cumin powder • 1 tsp Kashmiri Red chilli powder • 1 Tomato • Salt to taste • 1/4 cup Water • Gas flame: low • Cook for 1 minute with lid covered • 4 to 5 tbsp Water • Cook for 2 minutes, lid covered • 1 Cup Besan (Gram flour) • Carom seeds • Asafoetida • 2 pinches of turmeric powder • 1/4 tsp Red chilli powder • 1/4 tsp Coriander-Cumin powder • Salt to taste • Make Batter (like pudla batter) • 3/4 cup Water • 2 pinch Soda bicarb • Mix well • 2 green chillies • Gas flame to medium • Pour Bater • Cook for 3 minutes, lid covered • Gas flame to low • Mix this way, make pieces and flip #MethiBesanShaak #RakshasKitchenBasket #GujaratiRecipe #MethiNuShaak #BesanMethi #GujaratiFood #SoftMethiBesan #SabjiRecipe #fenugreekrecipe #fenugreekbesan #butterysoftsabji #IndianVegetarianRecipe #EasyLunchRecipe