🙏🌹 શકુ ચાલી રે. પંઢરપુર ની જાત્રાએ 🪷(ભજન નીચે આપેલું છે)
Mahadev gopi mandal_morbi
0:00 / 0:00
🙏🌹 શકુ ચાલી રે. પંઢરપુર ની જાત્રાએ 🪷(ભજન નીચે આપેલું છે)
262 просмотра · 1 день назад
Mahadev gopi mandal_morbi
7,58 тыс. подписчиков
262 просмотра · 1 день назад
||શકુ ચાલી રે પંઢરપુર ની જાત્રાએ||
#કાનુડા ભજન
#મહાદેવ ભજન
#ગુજરાતી
#સત્સંગ
#કીર્તન
શકુ ચાલી રે...પંઢરપુર ની જાત્રા જાય
ઘરના કામકાજ પડતા મેલ્યા છે સાસુને સસરા ના મેણાં જીલે છે હે... એના મનમાં વસ્યા વન માળી...માળી..
शडु यानी रे.....
ઘેલું છે હૈયું ને નાચે ઉમંગમાં જામી છે રમઝટ વિઠ્ઠલની સંઘમાં હે.... એનો પરણીઓ ચોટલો ઝાલે ઝાલે...
शडुं यानी रे......
શકુ ને માર મારી ઓરડામાં પુરીયા પ્યાસા નયન એના વિઠ્ઠલ ને શોધતા હે.... એની સાસુએ દોરડે બાંધી બાંધી....
शडु यानी रे......
વાલો બન્યો છે આજે શકુની સાહેલડી... સંઘમાં આવીને શકું નાચે અલબેલડી... હે... એને પીધી છે ભક્તિની પ્યાલી પ્યાલી...
શકું ચાલી રે....