Перейти к содержимому

કોઈને નહીં ખબર હોય ગ્રેવી ઘટ્ટ કરવાનું આ સિક્રેટ! Rajma Masala Recipe in Gujarati ‪@rekhavaghela123‬

Rekha's Recipes

0:00 / 0:00

કોઈને નહીં ખબર હોય ગ્રેવી ઘટ્ટ કરવાનું આ સિક્રેટ! Rajma Masala Recipe in Gujarati ‪@rekhavaghela123‬

243 просмотра · 13 дн. назад
Rekha's Recipes
320 подписчиков
243 просмотра · 13 дн. назад
નમસ્તે મિત્રો! આજે અમે તમારા માટે લાવ્યા છીએ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ રાજમા બનાવવાની પરફેક્ટ રીત! છેલ્લે ઉમેરેલી કસ્તુરી મેથી આ રાજમાના સ્વાદ અને સુગંધને બમણો કરી દેશે. આ વિડિયો આખો જોજો અને ઘરે જરૂર ટ્રાય કરજો. 🥦 સામગ્રી (Ingredients): • રાજમા - ૧ કપ (રાતભર પલાળેલા) • ડુંગળી - ૨ (ઝીણી સમારેલી) • ટામેટા - ૨ (પ્યુરી અથવા ઝીણા સમારેલા) • આદુ-લસણની પેસ્ટ - ૧ મોટી ચમચી • તેલ અથવા ઘી - ૨ થી ૩ મોટી ચમચી • જીરું - ૧ નાની ચમચી • હળદર - ૧/૨ નાની ચમચી • લાલ મરચું પાવડર - ૧.૫ નાની ચમચી • ધાણાજીરું પાવડર - ૧ નાની ચમચી • કસ્તુરી મેથી - - ૧/૨ નાની ચમચી • ગરમ મસાલો - ૧/૨ નાની ચમચી • મીઠું - સ્વાદ અનુસાર • લીલા ધાણા - ગાર્નિશિંગ માટે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને Like અને Share કરજો, અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં! ❤️ #રાજમારેસીપી #KasuriMethiRajma #RajmaRecipe #RajmaChawal #GujaratiRasoi #CookingVideo #GujaratiFood #YouTubeCooking #RestaurantStyleRajma ‪@rekhavaghela123‬