(567) તમે કોને કોને લીલા બતાવી ભજન લખેલ છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો
ગણેશ્રવર મહિલા મંડળ (ચાંદલોડિયા)
0:00 / 0:00
(567) તમે કોને કોને લીલા બતાવી ભજન લખેલ છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો
34 808 просмотров · 1 г. назад
ગણેશ્રવર મહિલા મંડળ (ચાંદલોડિયા)
5,52 тыс. подписчиков
34 808 просмотров · 1 г. назад
તમે મને એક વાર ગોકુળ
બતાવો મારા શ્યામ
તમારો દેશ મારે જોવો છે
તમે કોને કોને લીલા બતાવી
મારા શ્યામ તારો,,,,,,,,,,,,
તમે વાસુદેવ ને લીલા બતાવી
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,
તમે પગ ની બેડીયુ તોળી
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,,
તમે મને,,,,,,,,,
તમે જશોદા ને લીલા બતાવી
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,,
તમે મુખ મા બ્રહ્માંડ બતાયુ
મારા શ્યામ તમારો,,,,,,,,, ,,,,
તમે મને,,,,,,,,,,
તમે ગોપીયુ ને લીલા બતાવી
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,,
એક ગોપી ને એક કાન
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,,,
તમે મને,,,,,,,,,,,,,,,
તમે ગોવાળો ને લીલા બતાવી
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,,
તમે કાળી નાગ નાથીયો
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,,,,
તમે મને,,,,,,,,,,,,,,,,,,
તમે કંશ ને લીલા બતાવી
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,,,
તમે અસુર ને સહારીયા
મારા શ્યામ તમારો,,,,,,,,,,, ,,
તમે મને,,,,,,,,,,,,,,,,,
તમે કૌરવો ને લીલા બતાવી
મારા શ્યામ તમારો,,,,,,,,,,
તમે દ્રોપદા ના ચીર પુરીયા
મારા શ્યામ તમારો,,,, , ,,,,,,
તમે મને,,,,, ,,,,
તમે નરૈશીયા ને લીલા બતાવી
મારા શ્યામ તમારો,,,,,,,, ,
તમે શામળીયા શેઠ બની આવ્યા
મારા શ્યામ તમારો,,,,,,,,,,,
તમે મને,,,,,,,,,,,,
તમે મીરાબાઈને લીલા બતાવી
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,
ઝેરના અમરુત કીધા
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,
તમે મને,,,,,,,,,,,,,,
તમે શકુબાઈ ને લીલા બતાવી
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,
તમે છાણ વાસીદા કર્યા
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,,
તમે મને,,,,,,,,,,,,,,,,
તમે ગણેશ્રવર મંડળ મા આવયા
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,
તમે ભક્તો ને દર્શન દેજો
મારા શ્યામ તમારો,,,,,,,,,,,,