I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 09 2026
I am Gujarat
0:00 / 0:00
I am Gujarat News Bulletin | Today’s USA Samachar | October 09 2026
11 821 просмотр · 1 дн. назад
I am Gujarat
170 тыс. подписчиков
11 821 просмотр · 1 дн. назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. શુક્રવાર, ઓક્ટોબર 09ના સમાચારોમાં જોઈશું મિડટર્મ ચૂંટણી પહેલા H-1B હોલ્ડર્સને ટાર્ગેટ કરતા તેમના માટે ગ્રીન કાર્ડ લેવું મુશ્કેલ બનાવતા ટ્રમ્પ સરકારે કરેલી જાહેરાતનો રિપોર્ટ તેમજ ICEને હવે રોજના ઓછામાં ઓછા કેટલા ઈલીગલ ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવાનો નવો અને આક્રમક ટાર્ગેટ અપાયો છે તેની માહિતી અને છેલ્લે ડાલાસમાં મકાન વેચવા કાઢનારા અમુક દેસીઓ કેમ બરાબરના સલવાયા છે તેની વાત આજના આ બુલેટિનમાં.