Перейти к содержимому

સત્સંગમાં છેલ્લે ગવાતું સુંદર સમાપન ગીત🙏 ગુરુ દિયો પ્રણામ🙏 નીચે લખેલું છે...

Shomeshwar Sakhi Mandal

0:00 / 0:00

સત્સંગમાં છેલ્લે ગવાતું સુંદર સમાપન ગીત🙏 ગુરુ દિયો પ્રણામ🙏 નીચે લખેલું છે...

1 311 просмотров · 1 месяц назад
Shomeshwar Sakhi Mandal
37 подписчиков
1 311 просмотров · 1 месяц назад
ગુરુ દિયો પ્રણામ, જાઉં ગોમતીજી ના ધામ તેના નવખંડ માં નામ... જેવા ગોમતીજી ના નીર, ઘાટ જમના ના તીર ત્યાં વસે ગાંધીને વસે રણછોડરાય જેના દર્શન થાય.. ચાલો દ્વારકા જાય, ગોમતીજી માં નાઈ ધૂપ દાન દેવાય પુન પ્રાચિત થાય દેવળ ઊંચા દેખાય, ત્યાં ધજા ચડી.. ધજા ઉંચી દેખાય 52 ગજની કહેવાય ઈંડા એમના કહેવાય એની વર્ણના થાય... સંઘ જાત્રાએ જાય, લખચોરાસી થાય બ્રાહ્મણ જમવા ને જાય , ધન દિશે કંચન ધન હાથે વપરાય, હાથે યમ ના કડા દસે આંગળીયે વેઢ વાલો સૌનો છે સેઠ ઝાંઝર કરે ઝણકાર, ગળે મોતી કા હાર કાને કુંડળ પેરયા ,માથે મુગટ ધર્યા પીળા પીતાંબર પહેર્યા વાલો બેઠો બાજોટ, એની કાંગરાળી કોર અમર આરતી કરેને, તેલ તમર ચડે એની મોજડી એ મૂલ, દુઃખ જાય છે દૂર ગુરુ રામદાસ કહેવાય, ધંધો ખેતી નો થાય રામ ને ભજીને ઘડીક જંપી જવાય ગુરુ દિયો પ્રણામ જાઉ ગોમતીજી ના ધામ તેના નવ ખંડમાં નામ...