Vadodara E-Bus Service|વડોદરામાં સોમવારથી ઈ-બસ સેવાનો પ્રારંભ
India News Gujarat
0:00 / 0:00
Vadodara E-Bus Service|વડોદરામાં સોમવારથી ઈ-બસ સેવાનો પ્રારંભ
2 202 просмотра · 3 месяца назад
India News Gujarat
165 тыс. подписчиков
2 202 просмотра · 3 месяца назад
વડોદરા શહેરમાં સોમવારથી આધુનિક ઈ-બસ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લીલી ઝંડી બતાવી આ સેવાનો શુભારંભ કરાવશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર આ અત્યાધુનિક ઈ-બસો દોડતી જોવા મળશે. મુસાફરોને આરામદાયક, સુરક્ષિત અને પર્યાવરણમૈત્રી મુસાફરીનો અનુભવ મળશે. GPS ટ્રેકિંગ, CCTV, SOS બટન, સંપૂર્ણ AC અને દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધાઓથી સજ્જ આ ઈ-બસો ટ્રાયલ દરમિયાન માત્ર ₹6ના પ્રારંભિક ભાડા સાથે ઉપલબ્ધ રહેશે.
#vadodara #ebus #electricbus #smartcity #gujaratnews #breakingnews #latestnews #newsupdate #publictransport #vibrantgujarat #harshsanghavi #bhupendrapatel #gps #acbus #greenmobility
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...