Surat Rain News Updates: સુરત જિલ્લામાં મેઘમહેર, ઉમરપાડામાં ૮.૪૮ ઇંચ વરસાદ ખાબક્યો!
India News Gujarat
0:00 / 0:00
Surat Rain News Updates: સુરત જિલ્લામાં મેઘમહેર, ઉમરપાડામાં ૮.૪૮ ઇંચ વરસાદ ખાબક્યો!
3 423 просмотра · 1 месяц назад
India News Gujarat
165 тыс. подписчиков
3 423 просмотра · 1 месяц назад
Surat Rain News Updates: સુરત જિલ્લામાં મેઘમહેર, ઉમરપાડામાં ૮.૪૮ ઇંચ વરસાદ ખાબક્યો!
સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે ધમાકેદાર વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં મોડી રાત્રે ગાજવીજ અને પવન સાથે ૮.૪૮ ઇંચથી વધુ ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. આ ઉપરાંત ઓલપાડમાં ૨.૮૪ ઇંચ, માંગરોળમાં ૨.૭૬ ઇંચ અને માંડવીમાં ૧.૧૬ ઇંચ વરસાદ થયો છે. નદી-નાળાઓ અને ખાડીઓમાં નવા નીરની આવક થતાં લોકજીવન અને ખેતીના પાકને મોટી રાહત મળી છે. જુઓ આ ખાસ Report.
#surat #umarpada #suratrain #olpad #mangrol #monsoon #suratnews #gujaratsamachar
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...