Перейти к содержимому

દીકરીની વિદાયનું આંખમાં આસુ😥આવી જાય એવું લગ્નગીત જુગના જીવનને મળવા બેનીબા ચાલ્યા સાસરે lagan geet👇

Rajni Voice Gujarati

0:00 / 0:00

દીકરીની વિદાયનું આંખમાં આસુ😥આવી જાય એવું લગ્નગીત જુગના જીવનને મળવા બેનીબા ચાલ્યા સાસરે lagan geet👇

3 219 просмотров · 10 месяцев назад
Rajni Voice Gujarati
29,4 тыс. подписчиков
3 219 просмотров · 10 месяцев назад
દીકરીની વિદાયનું આંખમાં આસુ 😥આવી જાય એવું લગ્નગીત જુગના જીવનને મળવા બેનીબા ચાલ્યા સાસરે lagan geet👇 Other channel link 👇    / @ભક્તિમાંલીલાલેરછે   નમસ્તે મિત્રો ! Rajni voice Gujarati( રજની વોઈસ ગુજરાતી) ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં લખીને કેજો વિડીયો કેવો લાગ્યો છે.બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #સવાશેરમાટીમેંતોહોંશેમંગાવી #રક્ષાબંધનનાભજન #ramnavamispecial #rajnivoicegujarati #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong પ્રીતમ સાજનને મળવાને કાજ બેનીબા ચાલ્યા સાસરીએ છોડી મૈયર ની વાટ બેનીબા ચાલ્યા સાસરીયે જુગના જીવનને મળવાને કાજ બેનીબા ચાલ્યા સાસરીએ એકસરખી સાહેલડી સુની પડી માતા-પિતાની મમતા ખૂબ રડી ભાઈ ભાભી ની ભીની છે આંખ બેની ચાલ્યા સાસરીયે એક માળા નું મોતી છૂટું પડ્યું જેના ભાગ્યમાં લખાયું તેને મળ્યું કંકુ વરણા કરીને હાથ બેનીબા ચાલ્યા સાસરીએ જેણે પાણી પોષીને મોટી કરી એણે પારકી થાપણ સોંપી દીધી લઈને ઘુંઘટા લાખેણી લાજ બેનીબા ચાલ્યા સાસરીયે રાણી રાધા સદાય તારી રક્ષા કરે તારો ચોડી ને ચાંદલો અમર રહે કૃષ્ણ આપે છે આશીર્વાદ બેનીબા ચાલ્યા સાસરીયે પ્રીતમ સાજન અને મળવાને કાજ બેનિબા ચાલ્યા સાસરીયે જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.