Перейти к содержимому

૧ વર્ષ સુધી કેરી બગડશે નહીં! મમ્મીની આ ૨ સિક્રેટ રીત જોઈ લો | How to Store Ripe Mango 🥭 Patel Aakash

Patel Aakash

0:00 / 0:00

૧ વર્ષ સુધી કેરી બગડશે નહીં! મમ્મીની આ ૨ સિક્રેટ રીત જોઈ લો | How to Store Ripe Mango 🥭 Patel Aakash

11 619 просмотров · 4 мес. назад
Patel Aakash
3,46 тыс. подписчиков
11 619 просмотров · 4 мес. назад
જય શ્રી કૃષ્ણ મિત્રો! 🙏 કેરીની સીઝન પૂરી થાય એ પહેલાં આ વિડીયો જરૂર જોઈ લેજો. આજે મમ્મી આપણને શીખવશે આખા ૧ વર્ષ સુધી કેરી અને કેરીનો રસ બગડ્યા વગર કેવી રીતે સાચવી શકાય (Mango Storage Tips for 1 Year). આ વિડીયોમાં અમે ૨ સરળ રીતો બતાવી છે: ૧. કેરીનો રસ (Mango Pulp) સ્ટોર કરવાની સાચી રીત ૨. કેરીના કટકા (Mango Pieces) ફ્રીઝ કરવાની રીત જો તમને આ વિડીયો ગમે તો Like, Share અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં! ❤️ 🔍 Video Queries Solved (Search માટે): Keri sachvavani reet Gujarati How to store mango pulp for long time Aakha varsh mate keri no ras kem rakhvo Mango store in freezer tips Keri na katka freeze karvani rit Gujarati food storage ideas Mango pulp recipe storing guide #MangoStorage #KeriNoRas #GujaratiVlog #MangoSeason #KitchenTips #FoodStorage #DailyVlog #gujaratifood