કાળી કાળી વાદળી માં કાળી ઘટા છાઈ 🏵️આજ મારા કાનાને ઊંઘ 😴નથી આવતી રે જોરદાર 👌 Krishna bhajan 👇છે
ભક્તિમાં લીલાલેર છે
0:00 / 0:00
કાળી કાળી વાદળી માં કાળી ઘટા છાઈ 🏵️આજ મારા કાનાને ઊંઘ 😴નથી આવતી રે જોરદાર 👌 Krishna bhajan 👇છે
110 298 просмотров · 1 год назад
ભક્તિમાં લીલાલેર છે
64,5 тыс. подписчиков
110 298 просмотров · 1 год назад
કાળી કાળી વાદળી માં કાળી ઘટા છાઈ 🏵️આજ મારા કાનાને ઊંઘ નથી આવતી રે જોરદાર 👌 Krishna bhajan 👇છે
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#શ્રાદ્ધનોમહિમા
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
સાખી :-
હે કાનુડા તારી મોરલી
મારા ચિતડે ચોટી ગઈ
પણ ઘેલી કરી ગોકુળ ની
ગોપીઓ મારી નીંદર વેરણ થઈ
કાળી કાળી વાદળીમાં
કાલી ઘટા છાઈ રે
આજ મારા કાનાને
ઉંઘ નથી આવતી રે
આજ મારા કાના ને
કોની નજર લાગી રે
રોજ રોજ કાનો
મારા બાગોમાં જાય છે
બાગોમાં જાય છે ને
ફૂલ તોડી લાવે છે
કઈ તે માલણ ની
નજર એને લાગી રે
મંજુ તે માલણ ની
નજર એને લાગી રે
કાળી કાળી વાદળી માં
કાલી ઘટા છાઈ રે
રોજ રોજ કાનો મારો
પનઘટ પર જાય છે
પનઘટ પર જાય છે ને
ગાગર ભરાવે છે
કઈ પનિહારી ની
નજર એને લાગી રે
રજની પનિહારી ની
નજર એને લાગી રે
આજ મારા કાના ને
ઊંઘ નથી આવતી રે
રોજ રોજ કાનો મારો
ગોકુળમાં જાય છે
ગોકુળની ગલીઓમાં
કાનો ઘૂમે છે
કઈ ગોવાલણની
નજર એને લાગી રે
ગીતા ગોવાલણ ની
નજરે એને લાગી રે
આજ મારા કાનાને
ઊંઘ નથી આવતી રે
રોજ રોજ કાનો
મારો મંદિર જાય છે
મંદિરે જાય છે ને
પૂજા કરાવે છે
કઈ પૂજારણ ની
નજર એને લાગી રે
મિતલ પૂજારણ ની
નજર એને લાગી રે
કાળી કાળી વાદળી માં
કાળી ઘટા છાઈ રે
રોજ રોજ કાનો મારો
ભજનમાં આવે છે
ભજનમાં આવે છે ને
ભજન સાંભળે છે
વાલી તે સખીઓની
નજરે ને લાગી રે
ભક્તમંડળની રે
નજર એને લાગી રે
આજ મારા કાનાને
ઊંઘ નથી આવતી રે
કાળી કાળી વાદળીમાં
કાલી ઘટા છાઈ રે
આજ મારા કાનાને
ઊંઘ નથી આવતી રે
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.