Перейти к содержимому

Kajal Maheriya | Dhadkan Ma Tamne Samavi Lidha | New Gujarati Love Song 2024

Saregama Gujarati

0:00 / 0:00

Kajal Maheriya | Dhadkan Ma Tamne Samavi Lidha | New Gujarati Love Song 2024

1 351 133 просмотра · 1 год назад
Saregama Gujarati
4,87 млн подписчиков
1 351 133 просмотра · 1 год назад
Listen to "Dhadkan Ma Tamne Samavi Lidha" by Kajal Maheriya! A sweet love song that captures the feelings of romance only on ‪@SaregamaGujarati‬ 🎶✨ Credits: Singer: Kajal Maheriya Artist: Karan Rajveer, Krishna Zala, Bharti Sen, Jinit chaudhary, Smita Goswami Producer: Red Velvet Cinema Director, Concept & Edit: Rakesh Kumar (RK Sir) Creative Head: Dhyey Films & Team Technical Support: Jenish Talaviya Lyrics: Ramesh Vachiya Music: Dipesh Chavda D.O.P: Prakash Patel Makeup: Hasmukh Limbachiya, Hasmukh Limbachiya Hair: Smita Goswami Special Thanks: Kamlesh Raval, Mukesh Choudhary Guru, Arvind Kanoda Background Music: Rohan Dutt Production: Veersinh Lighting: Kalpesh Jadav Poster Design: Pradip Karbatiya Lyrics: હો અમે ધડકન માં તમને સમાવી લીધા...(2) ધડકન માં તમને સમાવી લીધા અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા હો અમે દિલ શું જીવન તારા નામ રે કીધા....(2) અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા હો તમને સોંપી દીધી જિંદગી અમારી રાખજો કાયમ વાલમ એને રે હંભાળી એને રે હમ્ભાળી... અમે ખુલ્લી આંખે સપના તારા જોયી રે લીધા...(2) ભગવાન જોડે તમને માંગી રે લીધા ઓ મારા ભગવાન જોડે તમને માંગી રે લીધા હો આખો મારી ખુલે તમને જોવા માંગુ ધડકન નો ધબકારો તમને કરી રાખું હો તમને પામી ને અમે પામી લીધું બધું માંગતા નથી એના જોડે કઈ વધુ હો નાની આ જિંદગી માં ખુશીયો રહે બસ એટલું આ દિલ માંગતું રહે માંગતું રહે... હો અમે ધડકન માં તમને સમાવી લીધા ધડકન માં તમને સમાવી લીધા અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા હો અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા હો તારા સિવાય ખ્વાબ નથી કોઈ આંખ માં ખુશ્બુ થઇ મહેંકો તમે મારા શ્વાસ માં હો દુનિયા નું સુખ ના જોવે જોવે બસ તારો સાથ મન મૂકી ને જેને કઈ શકું દિલ ની વાત હો તમારા દિલ ની ધડકન થઇ ને રેવું બસ એટલું હવે મારે તમને કેવું...મારે તમને કેવું હો અમે ધડકન માં તમને સમાવી લીધા ધડકન માં તમને સમાવી લીધા અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા અમે ભગવાન જોડે તમને માંગી રે લીધા મારા રોમ જોડે તમને માંગી રે લીધા Ho Ame Dhadkan Ma Tamne Samavi Lidha...(2) Dhadkan Ma Tamne Samavi Lidha Ame Bhagwan Jode Tamne Mangi Lidha Ho Ame Dil Shu Jivan Tara Naam Re Kidha...(2) Ame Bhagwan Jode Tamne Mangi Lidha Ho Tamne Sopi Didha Jindagi Amari Rakhajo Kayam Valam Ene Re Hambhali Ene Re Hambhali... Ame Khulli Aakhe Sapna Tara Joyi Re Lidha...(2) Bhagwan Jode Tamne Mangi Lidha E Mara Bhagwan Jode Tamne Mangi Lidha Ho Aakho Mari Khule Tamne Jova Mangu Dhadkan No Dhabkaro Tamne Kari Rakhu Ho Tamne Pami Ne Ame Pami Lidhu Badhu Mangata Nathi Ena Jode Kai Vadhu Ho Nani Aa Jindagi Ma Khushiyo Rahe Bas Etlu Aa Dil Mangatu Rahe Mangatu Rahe... Ho Ame Dhadkan Ma Tamne Samavi Lidha Dhadkan Ma Tamne Samavi Lidha Ame Bhagwan Jode Tamne Mangi Re Lidha Ho Ame Ame Bhagwan Jode Tamne Mangi Lidha Ho Tara Sivay Khwab Nathi Koi Aakh Ma Khushbu Thai Maheko Tame Mara Swas Ma Ho Duniya Nu Sukh Na Jove Jove Bas Taro Saath Man Muki Ne Jene Kai Shaku Dil Ni Vaat Ho Tamara Dil Ni Dhadkan Thai Ne Revu Bas Etlu Have Mare Tamne Kevu...mare Tamne Kevu Ho Ame Dhadkan Ma Tamne Samavi Lidha Dhadkan Ma Tamne Samavi Lidha Ame Bhagvan Jode Tamne Mangi Re Lidha Ame Bhagwan Jode Tamne Mangi Re Lidha Mara Rom Jode Tamne Mangi Re Lidha #kajalmaheriya #DhadkanMaTamneSamaviLidha #saregamagujarati #gujaratisongs #gujaratilovesong #kajalmaheriyanewsong #newgujaratisong #gujaratiromanticsong #gujaratistatus #gujaratisong2024 #gujarati #ગુજરાતીગીત Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy Label- Saregama India Limited, A RPSG Group Company For more videos log on & subscribe to our channel :    / saregamagujarati   Follow us on - Facebook:   / saregama   Twitter:   / saregamaglobal