Перейти к содержимому

વિધી તારા લેખ લખ્યા નવ જાય || Vidhi Tara Lekh Lakhya Nav Jay || #bhaktiahir #bhajan #vidhata

Bhakti Ahir

0:00 / 0:00

વિધી તારા લેખ લખ્યા નવ જાય || Vidhi Tara Lekh Lakhya Nav Jay || #bhaktiahir #bhajan #vidhata

193 914 просмотров · 2 года назад
Bhakti Ahir
105 тыс. подписчиков
193 914 просмотров · 2 года назад
વિધી તારા લેખ લખ્યા નવ જાય || Vidhi Tara Lekh Lakhya Nav Jay || #bhaktiahir #bhajan #vidhatata ગાયિકા:- ભક્તિ આહીર _____________________________________ મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો : https://instagram.com/bhaktiahir0603?... ભજન :- વિધી તારા લેખ લખ્યા નવ જાય વિધી તારા લેખ લખ્યા નવ જાય દશરથ રાજા ને ચાર ચાર દીકરા હારે એના રામ વનમાં જાય વિધી તારા લેખ લખ્યા નવ જાય કુંતા માતાને પાંચ પાંચ દીકરા હારે એના દ્રૌપદી સભામાં લૂંટાય વિધી તારા લેખ લખ્યા નવ જાય હરિચંદ્ર રાજાને તારામતી રાણી હારે એ તો ભરી બજારમાં લૂંટાય વિધી તારા લેખ લખ્યા નવ જાય શગાળ શેઠને સંગાવતી રાણી હારે એનો ચેલૈયો ખાંડણિએ ખંડાઈ વિધી તારા લેખ લખ્યા નવ જાય આંધળા માં-બાપ ની સેવા શ્રવણ કરતો હારે એ તો બાણે કેમ વિંધાઈ વિધી તારા લેખ લખ્યા નવ જાય નરસિંહ મહેતા ના સ્વામી શામળીયા હારે એ તો જેલમાં કેમ પુરાય વિધી તારા લેખ લખ્યા નવ જાય વિધી તારા લેખ લખ્યા નવ જાય વિધી તારા લેખ લખ્યા નવ જાય Thanks for Watching