Перейти к содержимому

હરિની હાટડીએ મારે રોજનું હટાણું || Harini Hatadiye Mare Rojnu Hatanu || #bhaktiahir #bhajan #kirtan

Bhakti Ahir

0:00 / 0:00

હરિની હાટડીએ મારે રોજનું હટાણું || Harini Hatadiye Mare Rojnu Hatanu || #bhaktiahir #bhajan #kirtan

204 817 просмотров · 2 года назад
Bhakti Ahir
105 тыс. подписчиков
204 817 просмотров · 2 года назад
હરિની હાટડીએ મારે રોજનું હટાણું || Harini Hatadiye Mare Rojnu Hatanu || #bhaktiahir #bhajan #kirtan ગાયિકા:- ભક્તિ આહીર __________________________________ મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો : https://instagram.com/bhaktiahir0603?... ભજન :- હરિની હાટડીએ મારે રોજનું હટાણું રોજનું હટાણું મારે કાયમનું કરીયાણુ હરિની હાટડીએ મારે રોજનું હટાણું. મીરાંબાઈ એ ભક્તિ કરી નથી જોયુ ટાણું નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું. શબરીબાઇ એ ભક્તિ કરી નથી જોયુ ટાણું નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું. સકુબાઈ એ ભક્તિ કરી નથી જોયુ ટાણું નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું. જલારામે ભક્તિ કરી નથી જોયુ ટાણું નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું. નરસિંહ મહેતાએ ભક્તિ કરી નથી જોયુ ટાણું નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું. સગાળશેઠે ભક્તિ કરી નથી જોયુ ટાણું નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું. બોડાણાએ ભક્તિ કરી નથી જોયુ ટાણું નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું Thanks for Watching હરિની હાટડીએ મારે રોજનું હટાણું. સખીઓએ ભક્તિ કરી નથી જોયું ટાણું નથી જોયું ટાણું એણે નથી ખર્ચુ નાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મારે રોજનું હટાણું રોજનું હટાણું મારે કાયમનું કરીયાણુ હરિની હાટડીએ મારે રોજનું હટાણું.