Перейти к содержимому

હુતોઆવી પઞેસાલી ભજનમા#bhajan #kirtan #satsang #gujarti #gujartisong #hindisong

Madhav Dhun / માધવ ધૂન

0:00 / 0:00

હુતોઆવી પઞેસાલી ભજનમા#bhajan #kirtan #satsang #gujarti #gujartisong #hindisong

7 283 просмотра · 1 мес. назад
Madhav Dhun / માધવ ધૂન
114 подписчиков
7 283 просмотра · 1 мес. назад
ગુલાબ સરખું ફુલ છે ગુલાબી એનો રંગ છે  એવો રંગ જામે મારા પ્રભુના ભજનમાં કોઈ આવે રથે ચડી કોઈ આવે ઘોડે ચડી  કોઈ આવે પગે ચાલી પ્રભુના ભજનમાં રાજા આવે ઘોડે ચડી શેઠિયા આવે રથે ચડી  હું તો આવી પગે ચાલી પ્રભુના ભજનમાં વિષ્ણુ આવે શંખ લઈ કૃષ્ણ આવે મોરલી લઈ  હું તો આવી તાલી પાડતી પ્રભુના ભજનમાં રામ આવે ધનુષય શિવજી આવે ડમરું લઈ  હું તો આવી ફૂલ લઈ પ્રભુના ભજનમાં વાણીયો લાવે સૂતરફેણી કંદોઈ લાવે બરફી પેંડા  હું તો આવી પ્રસાદ લઈ પ્રભુના ભજનમાં કોઈ આવે સત્સંગ કરવા કોઈ આવે ભજન કરવા કોઈ આવે નિંદા કરવા પ્રભુના ભજનમાં સત્સંગ કરેલી સ્વર્ગે જાય ભજન કરે એ વૈકુંઠ જાય નિંદા કરે નરકે જાય પ્રભુના ભજન મા ગુલાબ સરખું ફુલ છે ગુલાબી એનો રંગ છે  એવો રંગ જામે મારા પ્રભુના ભજનમાં...