જેતલપુર ના ગંગાબા મુક્ત અવતાર રે બેની જેને શ્રીજી મહારાજને ઓળખ્યા •#હરિહરસંવાદ સ્વામિનારાયણ કીર્તન
Hari Har Samvad
0:00 / 0:00
જેતલપુર ના ગંગાબા મુક્ત અવતાર રે બેની જેને શ્રીજી મહારાજને ઓળખ્યા •#હરિહરસંવાદ સ્વામિનારાયણ કીર્તન
6 852 просмотра · 1 г. назад
Hari Har Samvad
56,6 тыс. подписчиков
6 852 просмотра · 1 г. назад
પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી
સંપાદક - નિશા (editor)
કીર્તન ના સ્વર સોનલ સાસાણી
જેતલપુર ના ગંગાબા મુક્ત અવતાર રે બેની
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા .૧
નરસિંહ મહેતા ના કુળના દીકરી રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા..૨
નાનપણથી પ્રભુ ભજન કરતા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા ..૩
જેતલપુરમાં બ્રાહ્મણ કુળમાં પરણીયા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા ..૪
નાના પણ માં દુખાણા ગંગા માવડી રે
જેને શ્રીજીમહારાજને ઓળખ્યા...૫
સાસુ સસરા ની કરતા સેવા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા..૬
ગુરૂ વચને સદાવર્ત ચલાવતા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા ..૭
વાટુ જોતા એક દિવસ પ્રભુ આવશે રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા ..૮
મને માવડી કઈ બોલાવશે રે
જેને શ્રીજીમહારાજે ઓળખ્યા ..૯
વનવિચરણ કરતા વરણી આવ્યા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા..૧૦
વર્ણી ને જોઈને ગંગામાની આંખો ઠરી રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા..૧૧
ગુરુ રામાનંદ સ્વામી એ પ્રભુ ઉખાવ્યા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા ..૧૨
માહારાજને ગાદી સોંપી ગુરુ ધામ ગયા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા..૧૩
મહારાજે જેતલપુર માં મોટા યજ્ઞકાર્યા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા ..૧૪
ગંગામા માથે સગડી લે ફરતા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા..૧૫
મહારાજને દાળ ભાત કરીને જમાડતા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા ૧૬
એક દિવસ ગંગા માને સપના આવ્યા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા..૧૭
ગુરુ કહે ગંગામા એ ભગવાન છે રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા ..૧૮
તમે દીકરો કહીને કેમ બોલાવો રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા ..૧૯
જેતલપુરમાં શ્રીજી મહારાજે આવ્યા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા..૨૦
ગંગા માની તે ઓરડીએ પધાર્યા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા ..૨૧
ગંગામાં કહે રસોઈ તૈયાર છે રે
મહારાજ જમવા પધારો ને..૨૨
મહારાજ કહે માં દીકરો કહીને બોલાવો રે
તો જમવા અમે આવશું ..૨૩
ગંગામાં ને હરખના આંસુ આવ્યા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા..૨૪
ગંગા મા એ હરકે પ્રભુ જમાડ્યા રે
જેને શ્રીજી મહારાજને ઓળખ્યા..૨૫
એકમ મુક્ત અવતાર ગંગા માવડી રે અની કથા મેં સંભળાવી
#bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir
[ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના,
સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી,