ભારતમાં અમેરિકાના વિઝા કરતાં ડ્રાયવિંગ લાયસન્સ લેવું અઘરું બન્યું છે ?| Ramesh Tanna | Navi Savar
Navi Savar
0:00 / 0:00
ભારતમાં અમેરિકાના વિઝા કરતાં ડ્રાયવિંગ લાયસન્સ લેવું અઘરું બન્યું છે ?| Ramesh Tanna | Navi Savar
954 просмотра · 3 недели назад
Navi Savar
36,2 тыс. подписчиков
954 просмотра · 3 недели назад
ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં લાખો લોકો કડી-મકોડાની જેમ મરે છે. જો વ્યક્તિ મોટર ડ્રાયવિંગ સ્કૂલમાં પદ્ધતિસર વાહન ચલાવતાં શીખીને વાહન ચલાવે તો અકસ્માતો ઓછા થાય અને મૃત્યુ પણ ઘટે. અમે અમદાવાદમાં વર્ષોથી અંબાજી મોટર ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવતા શ્રી હરીશભાઈ પટેલ સાથે આ મુદે વિગતવાર વાતો કરી છે. આ મુલાકાત ખૂબ જ ઉપયોગી થાય તેવી છે. તેમનો સંપર્ક નંબર 9924116339 છે.
Every year in India, hundreds of thousands of people die like insects in road accidents. If individuals learn to drive systematically at a motor driving school before getting behind the wheel, accidents could be minimized and fatalities reduced. We had a detailed conversation on this issue with Mr. Harishbhai Patel, who has been running Ambaji Motor Driving School in Ahmedabad for years. This interview is expected to be highly useful. His contact number is 9924116339.