લેવું શ્રીકૃષ્ણનું નામ સવારના | Levu Shree Krishna Nu Naam Savar Na #gujaratibhajan
Shyam Mahila Mandal Navsari
0:00 / 0:00
લેવું શ્રીકૃષ્ણનું નામ સવારના | Levu Shree Krishna Nu Naam Savar Na #gujaratibhajan
23 979 просмотров · 4 месяца назад
Shyam Mahila Mandal Navsari
82,9 тыс. подписчиков
23 979 просмотров · 4 месяца назад
Gujarati Bhajan by Shyam Mahila Mandal (SMM), Navsari.
-"ભજન નીચે લખેલું છે"-
:
શ્યામ મહિલા મંડળ, નવસારી
Application: https://play.google.com/store/apps/de...
Website : http://smm.tss.ai/
Facebook : / shyammahilamandal
Instagram : / shyammahilamandal
:
#GujaratiBhajan, #Bhajan, #ShyamMahilaMandal, #KrishnaBhajan, #Kanudo, #Kanhaiya, #RamSita, #JaiShreeRam, #SitaRam, #Bholanath, #ShivShankar, #Mahadev, #Shraddhanjali, #MataPitaBhajan, #GanapatiBappa, #BappaMorya, #RiddhiSiddhi, #Ganesh, #AshtaVinayak, #Ranchhod, #Shyam, #MahilaMandal, #SaiBaba, #SainathMaharaj, #ShraddhaSaburi, #Adhikmas, #SMM, #JaiAmbe, #AmbeMa, #Mataji, #Aradhana, #Navratri, #GujaratiGarba, #Garba, yt:cc=on
ભજન :- રાગ :- જીવન ધન્ય બની જાય સંતોના સંગમાં.....
લેવું શ્રીકૃષ્ણ નું નામ સવારના પોરમાં
કરવા બીજા પછી કામ સવારના પોરમાં
પ્રહલાદે લીધું ને ધ્રુવજીએ લીધું
કાઢ્યું જગતમાં નામ સવારના પોરમાં
શબરી હંમેશા વહેલી રે ઉઠતી
સેવા કરી છે તમામ સવારના પોરમાં
પંખીના કલરવ ને નાના બાળક સૌ
લે છે પ્રભુનું નામ સવારના પોરમાં
કૃષ્ણ કનૈયો જાગીને જગાડે
જાગીને લેવું રામ નામ સવારના પોરમાં
સગા ને વહાલા બધા કહેવાના
સમયસર આવે નહીં કામ સવારના પોરમાં
મારા મલકમાં ગવરી તે ગાવડી
દૂધ દોહતા લેવાય હરિ નામ સવારના પોરમાં
પૂજા ને સેવા નિત્ય સવારમાં
ધ્યાન ધરું હરી નામ સવારના પોરમાં
આળસ નિંદ્રાને દૂર કરીને
માળામાં મન પરોવાય સવારના પોરમાં
તુલસીની માળામાં રામનું નામ છે
ગોવિંદના ગુણલા ગવાય સવારના પોરમાં
કાનાને માથે છે મોરનું પીછું
કૃષ્ણના દર્શન કરાય સવારના પોરમાં
🌹💐સાખી💐🌹
હે........દર્શન કરતા દુખડા ભાગે દિલમાં રોજ દિવાળી છે
ભક્તોના રુદિયા નો વાસી લીલા તારી ન્યારી છે વાલા....