Перейти к содержимому

સુંદર મજાનું ગણપતિ નું ભજન●પ્રેમીલાબેન● #ગુજરાતીભજન,#gujaratibhajan,#Ganpatibhajan,#સત્સંગીમંડળ,

Satsangi Bhajan Mandal

0:00 / 0:00

સુંદર મજાનું ગણપતિ નું ભજન●પ્રેમીલાબેન● #ગુજરાતીભજન,#gujaratibhajan,#Ganpatibhajan,#સત્સંગીમંડળ,

415 342 просмотра · 4 года назад
Satsangi Bhajan Mandal
253 тыс. подписчиков
415 342 просмотра · 4 года назад
Ganpati Nu Sundar Bhajan-Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad : સત્સંગી મંડળ (અમદાવાદ) Website : https://sites.google.com/view/smbhaja... Instagram : www.instagram.com/satsangimandal Ganpati Nu Sundar Bhajan●Premilaben●New Ganpati Bhajan●Gujarati Bhajan●Satsangi Mandal .......ગુજરાતી ભજન..... હરિ ના ગુણલા ગાતા પહેલા ગણપતિ પૂજન કરીએ રે ગણપતિ પૂજન કરીએ મારા વાલા ગણપતિ પૂજન કરીએ રે કંકુ ચંદન પુષ્પો ની માળા એમના ચરણે ધરીએ રે...હરિ ના ગુણલા.. સત્સંગી મંડળ સૌ ટોળે મળીને ચોખલીએ વધાવીએ રે વાલા...હરિ ના ગુણલા.. ઘીને ખાંડ ના મોદક કરીને દાદા ને ધરાવીએ રે વાલા...હરિ ના ગુણલા.. ધૂપ દીપને આરતી ઉતારી દાદા ને રીઝવીએ રે વ્હાલા...હરિ ના ગુણલા.. રિધ્ધિ સિધ્ધિ ના દાતા તમે છો મન વાંચિછત ફળ આપે રે વાલા...હરિ ના ગુણલા.. નવ ગ્રહો ને શાંત જ કરી દે એવા ગણપતિ દાદા રે વાલા...હરિ ના ગુણલા.. હરિ ગીત હેતે ગાજે મારા વ્હાલા જન્મ સફળ થઈ જાશે રે વાલા...હરિ ના ગુણલા.. સત્સંગી મંડળનો સ્વામી સૂંઢાળા પલમાં રિઝી જાશે રે વાલા...હરિ ના ગુણલા.. ✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤ અમારા સત્સંગી ભજનો થી આજ ની અને આવનારી નવી જનરેશન ને ગુજરાતી ભજન અને કીર્તન થી સત્ય ના માર્ગે ચાલે અને પ્રભુ શ્રી હરિ માં ભાવ ભક્તિ જાગે અને તે માટે અમારા મહિલા મંડળ નો પ્રયાસ ભજન કીર્તનો થી કરી રહ્યા છે સંતો ભક્તો જે નવધા ભક્તિ કહી છે ( નવ પ્રકાર ની ભક્તિ ) તેમાની એક ભક્તિ એટલે ભજન કીર્તન છે તો અમારી ચેનેલ સત્સંગી મંડળ ને LIKE અને SUBSCRIBE કરવાનું ભુલતાં નઈ જેથી અમારા નવા નવા ભજનો તમે દરરોજ સાંભળીને દિવસ શાંતિ અને આનંદ ભક્તિ માં રહે.... .....જય શ્રી કૃષ્ણ.... જય માતાજી.... ✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤ LIKE & COMMENT & SUBSCRIBE __________________________________________ #SatsangiBhajanMandal #SatsangiMandal #સત્સંગીમંડળ ✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤