ગણેશ ચતુર્થીના દિવસ નું સ્પેશિયલ ભજન 👌||👇 લખેલું છે || Ganesh chaturthi special
prakriya voice
0:00 / 0:00
ગણેશ ચતુર્થીના દિવસ નું સ્પેશિયલ ભજન 👌||👇 લખેલું છે || Ganesh chaturthi special
3 694 просмотра · 2 года назад
prakriya voice
33,5 тыс. подписчиков
3 694 просмотра · 2 года назад
ગણેશ ચતુર્થીના દિવસ નું સ્પેશિયલ ભજન 👌||👇 લખેલું છે || Ganesh chaturthi special
બાપા ગણપતિ ગરવા આવજો મારે આંગણિયે
_______🌷🙏🌷______
બાપા ગણપતિ ગરવા આવજો મારે આંગણિયે
હે જી રિદ્ધિ સિદ્ધિ ને સાથ પધારો મારે આંગણિયે
બાપા ગણપતિ ગરવા આવજો રે મારે આંગણિયે....
મે તો બંધાવ્યો નવરંગ માંડવો રે મારે આંગણિયે
પધરાવ્યા છે લાલ બાજોટ પધારો મારે આંગણિયે
બાપા ગણપતિ ગરવા આવજો રે મારે આંગણિયે...
બાપા લચપચતા લાડવા તમને ધરાવું મારે આંગણિયે
બાપા મીઠા મીઠા લાડવા તમને ધરાવું મારે આંગણિયે
હે જી વધે તેનો વહેંચું પરસાદ પધારો મારે આંગણિયે
બાપા ગણપતિ ગરવા આવજો રે મારે આંગણિયે...
બાપા પાય પખારી તમને પૂજવા રે મારે આંગણિયે
હે બાપા બેઉ કર જોડી તમને વંદવા રે મારે આંગણિયે
તમે આવો તો આનંદ ઘણો થાય પધારો મારે આંગણિયે
બાપા ગણપતિ ગરવા આવજો રે મારે આંગણિયે...
બાપા ભક્ત મંડળની વિનંતી રે મારે આંગણિયે
તમને લળી લળી લાગું પાય પધારો મારે આંગણિયે
બાપા ગણપતિ ગરવા આવજો રે મારે આંગણિયે
લઈ રિદ્ધિ સિદ્ધિ ને સાથ પધારો મારે આંગણિયે
બાપા ગણપતિ ગરવા આવજો રે મારે આંગણિયે...
જય ગણપતિ બાપા
🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#prakriyavoice
#બાપાગણપતિગરવાઆવજોરેમારેઆંગણિયે
#ગણેશચતુર્થીસ્પેશિયલ
#ગણપતિનાભજન
#કૃષ્ણભજન
#હનુમાનભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશભજન
#રસીલાબેનઠુંમરનાભજન
#ભાવિકાગોંડલીયાનાભજન
#ભક્તિઆહીરનાભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#Vilasvekariya
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use