એ મને કૃષ્ણ જોયા ના કોડ હરીવર હાલોને/ભજન ડિસ્ક્રિપ્શન મા લખયું છે #bhajan #krishna
જલારામ મંડળ ઉધના
0:00 / 0:00
એ મને કૃષ્ણ જોયા ના કોડ હરીવર હાલોને/ભજન ડિસ્ક્રિપ્શન મા લખયું છે #bhajan #krishna
51 250 просмотров · 3 г. назад
જલારામ મંડળ ઉધના
27,8 тыс. подписчиков
51 250 просмотров · 3 г. назад
ભજન :-
એ મને કૃષ્ણ જોયા ના કોડ હરીવર હાલોને
માતા ઉમિયા ને લાગુ ભાઈ હરિહર હાલોને
સાખી.... ગમ ગમ વાગે ઘૂઘરાને ઝાપે આવી જાન ગોકુળ શરીખો ગામડું ત્યાં પરણે રાધાને કાન સૈયર હાલોને
સાસુ મારા યશોમતી ને સસરા છે નંદરાય કૃષ્ણ મારો કાનજી
હે મારો સાસરીયો ગોકુળ ગામ હરીવર હાલોને
દૂધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાડ કૃષ્ણ ધોવે ધોતીયા
રાણી રાધા પાણી રાની હાર સૈયર હાલોને
માતા ઉમિયા ને લાગો પાયલ હાલોને
ગુણ ગાયને રસીયો ઉમંગ સૈયર હાલોને
રામને વાલી રામની નગરી ને સીતાને વાલા રા મ
શંકરને વાલા પાર્વતી
ઓલી રાધા ને વાલા કાન સૈયર હાલોને
મને કૃષ્ણ જોયા ના કોડ હરીવર હાલોને
ગુણ ગાયને રસીયો ઉમંગ હરિવર હાલોને
#ભજન #કૃષ્ણભજન