Перейти к содержимому

STD 7 Gujarati (palash) l chap 11 Vage chhe re vage chhe || વાગે છે રે વાગે છે l Krishna Bhajan |

Kartik Chaudhari

0:00 / 0:00

STD 7 Gujarati (palash) l chap 11 Vage chhe re vage chhe || વાગે છે રે વાગે છે l Krishna Bhajan |

444 просмотра · 5 дней назад
Kartik Chaudhari
583 подписчика
444 просмотра · 5 дней назад
STD 7 Gujarati (palash) l chap 11 Vage chhe re vage chhe || વાગે છે રે વાગે છે newsyllabus​ #std6gujarati​ #animation​ #ધોરણ7​ #palash​ #moralstories​ #motivation​ #lordkrishna​ ‪ #વાગે_છે_રે_વાગે_છે​#ધોરણ_૭​ #ધોરણ_૭_ગુજરાતી_કવિતા​#મીરાંબાઈ_ભજન​ #mirabai_bhajan​#dhoran_7​ #dhoran_7_gujarati_kavita​#gujarati_kavita​ #std_7​#std_7_gujarati_kavita​ #vage_chhe_re_vage_chhe​ #krishnabhajan​#viral_box​#viral_video​ હેતુ ✍️ ગામડાનાં બાળકો વૃંદાવનની કલ્પનાને વાસ્તવિક રીતે માણે. આ કાવ્યનો રાગ મારી શાળાના બાળકો ઝડપથી ગ્રહણ કરી શકે છે . 🙏આભાર દર્શન 🙏 Umarkhadi Primary School PM Shri Gujarat નું શાળા પરિવાર Audio and music (સંગીત અને સ્વર ) માટે સુરેન્દ્રનગર શિક્ષક સમાજ તેમજ DIET - SURENDRANAGAR નો દિલથી આભાર વ્યક્ત કરે છે. 💥યાદ રહે :💥 આ કાવ્ય બનાવવાનો એકમાત્ર હેતુ અંતરિયાળ ગામડાંના ધોરણ: 7 ના બાળકો કાવ્યમાં આપેલી દરેક કાવ્ય પંક્તિ વાંચીને અને જે ઈમેજ આપેલી છે તેમાં અભિનય સાથે ચિત્ર કે વિડિયો આપેલાં છે એ જોઈને અને સમજી ને જીવનમાં ઉતારી શકે અને કાવ્યનો આનંદ માણી શકે એ જ છે. આ કાવ્ય બનાવલા પાછળ મારો બીજો કોઈ અંગત સ્વાર્થ નથી. DIET Surendranagar નું શિક્ષક પરિવાર મારી લાગણીને સમજશે એવી હું આશા રાખું છું. આભાર.🙏 🥀કાવ્ય ⚘️ વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે,, તેનો નાદ ગગનમાં ગાજે છે. વૃંદા તે વનને મારગ જાતાં, વાં’લો દાણ દધિનાં માગે છે.... વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, પીળાં પીતાંબર, જરકસી જમો, પીળો તે પટકો સાજે છે.... કાને તે કુંડળ, મસ્તકે મુગટ, મુખ પર મોરલી શોભે છે..... વૃંદા તે વનની કુંજગલનમાં, વહાલો થનક થનક થઈ નાચે છે..... અમે સૂતા'તાં ભર નિદ્રામાં નણદલ વેરણ જાગે છે,..... બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે છે...... ✍️મીરાંબાઈ