Перейти к содержимому

Rang Rang vadaliya ll રંગ રંગ વાદળિયાં ll STD -7 Gujarati ll Rabg Rang Vadaliya ll PS Umarkhadi ll

Kartik Chaudhari

0:00 / 0:00

Rang Rang vadaliya ll રંગ રંગ વાદળિયાં ll STD -7 Gujarati ll Rabg Rang Vadaliya ll PS Umarkhadi ll

1 536 просмотров · 2 месяца назад
Kartik Chaudhari
583 подписчика
1 536 просмотров · 2 месяца назад
રંગ રંગ વાદળિયાં ll STD -7 Gujarati ll રંગ રંગ વાદળિયાં ll Rabg Rang Vadaliya ll પૂરક વાચન: 1 ll  PS Umarkhadi ll કાવ્યનો રાગ ll Rang Rang Vadaliya ll #Balgeet​ #GujaratiKidsVideo​ #MonsoonPoem​ #3DAnimation​ #GujaratiAnimation​ #KidsRhymesGujarati​ #LearnGujarati​ #std6 #std6gujarati​ #std6th​ #gujaratibalgeet​ #3danimation​ #gujaratikids​ #gujaratirhymes​ #pixarstyle​ #gujaratikavita​ #SavareSalval​ #GujaratiPoem​ #KaviSundaram​ #RangRangVadaliya​ #GujaratiBalgeet​ #GujaratiKids​ #KidsRhymes​ #rang rang vadaliya std 5,#loકાવ્ય# std 7 gujarati ch#rang rang vadli, #rangrangvadaliya# કાવ્ય : રંગ રંગ વાદળિયાં std 7 gala swadhyay pothi કાવ્ય : રંગ રંગ વાદળિયાં હો રે અમે ગયાં'તાં હો રંગના ઓવારે, કે તેજના ફુવારે; અનંતને આરે, કે રંગ રંગ વાદળિયાં, હો રે અમે ઊડિયાં; હો મોરલાના ગાણે, કે વાયરના વહાણે; આશાના સુકાને, કે રંગ રંગ વાદળિયાં. હો રે અમે થંભયા, હો મહેલના મિનારે, પંખીના ઉતારે; ડુંગરાની ધારે, કે રંગ રંગ વાદળિયાં. હો રે અમે પહોંચ્યાં, હો આભલાને આરે, કે પૃથ્વીની પાળે; પાણીના પથારે, કે રંગ રંગ વાદળિયાં. હો રે અમે નાહ્યાં, હો રંગના ઓવારે, કે તેજના ફુવારે; કંકુમના ક્યારે, કે રંગ રંગ વાદળિયાં. હો રે અમે પોઢ્યાં, છલકતી છોળે, દરિયાને હિંડોળે; ગગનને ગોખે, કે રંગ રંગ વાદળિયાં. હો રે અમે જાગ્યા, ગુલાલ ભરી ગલી, ચંદન ઘરી ભાલે; રંગાયાં ગુલાલે, કે રંગ રંગ વાદળિયાં. હો રે અમે નાચ્યાં, તારાના તરંગે, રઢિયાળા રંગે; આનંદના અબંગે, કે રંગ રંગ વાદળિયાં. હો રે અમે આવ્યાં, હો રંગ રંગ અંગે, અનંત ઉપરેંગે, તમારે ઉમંગે, કે રંગ રંગ વાદળિયાં. 🙏આભાર દર્શન 🙏 શ્રી અવેરચંદ મેઘાણી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર કવિ – સુંદરમ્ સ્વરાંકન: નેહા રાવલ સ્વર: શિક્ષક સંગીત કલાવૃંદ સંગીત શિક્ષક સંગીત કલાવૃંદ, સુરેન્દ્રનગર 🌹વિશેષ આભાર 🌹 Shikshak Sangeet Kalavrund 1.Bhagirath Raval Recordist, Teacher, Munjpar Primary School 2.Kandarp Raval Teacher, Prangadh Primary School 3.Raju Savaliya Teacher, Bala Primary School 4.Ramnik Tretiya Principal, Ghanad Primary School 5.Abhay Barot Teacher, Kacholiya Primary School 6.Neha Raval Teacher, Surendranagar 17 Primary School 7.Zankhna Shah Teacher, Tarnetar Pay Centre School 8.Alka Limbachiya Teacher, Dudhrej–4 Primary School 9.Jorubhai Olakiya Teacher, Moti Majethi Primary School 10.Nasirkhan Jargela Teacher, Shirvani Primary School 👍 ગુરુ દક્ષિણા 👍 આ કાવ્યનો વિડીયો ગુરુ દક્ષિણાના ભાગ રૂપે બનાવી આપવા બદલ મારી વિધાર્થીની અમિતા વસાવાનો આભાર. 💥યાદ રહે :💥 આ કાવ્ય બનાવવાનો એકમાત્ર હેતુ ધોરણ સાતના બાળકો કાવ્યમાં આપેલી દરેક કાવ્ય પંક્તિ વાંચીને અને જે ઈમેજ આપેલી છે તેમાં અભિનય સાથે ચિત્ર કે વિડિયો આપેલાં છે એ જોઈને અને સમજી ને જીવનમાં ઉતારી શકે અને કાવ્યનો આનંદ માણી શકે એ જ છે. આ કાવ્ય બનાવલા પાછળ મારો બીજો કોઈ અંગત સ્વાર્થ નથી. આભાર.