મહાપ્રભુજીને વિનંતી કરીએ સાચુ સરનામું આપો વલ્લભ હમારે 84 બેઠક કરવીછે ધોતી ઉપરણા ધરવાછે કીર્તન લખેલછે
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
0:00 / 0:00
મહાપ્રભુજીને વિનંતી કરીએ સાચુ સરનામું આપો વલ્લભ હમારે 84 બેઠક કરવીછે ધોતી ઉપરણા ધરવાછે કીર્તન લખેલછે
20 124 просмотра · 1 г. назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,9 тыс. подписчиков
20 124 просмотра · 1 г. назад
🌺નાના નાના શ્રીનાથજી અને નાના નાના હાથ નાના નાના પગ ચાલે તો લાગે તો શોહમણાં🌺 અને વલ્લભ સાચું સરનામું આપો મારે તમને મળવા આવું છે રૂડા વૃંદાવન ધામ ચુંદડી મનોરથ કરવા આવવું છે🌺 ફોન નબર...6353679905
નાના સરખા શ્રીનાથજી
હારે નાના સરખા નંદલાલ નાના સરખા શ્રી નાથજી
મારે નાના સરખા છે હાથ હાથે લાગો સોહામણા
નાના સરખા ગોવાળીયા
હારે નાના સરખા નંદલાલ નાના સરખા શ્રીનાથજી
નાની સરખી ગાવલડી
હારે નાના સરખા શિંગડ નાના સરખા શ્રીનાથજી
માથે મુંગટ સોહામણો
હારે એમાં શોભે મોર પીછે નાના સરખા શ્રીનાથજી
ભાલે તિલક સોહામણું
મુખ્ય મોરલી સોહાય નાના સરખા શ્રીનાથજી
નાની સરખી મોજલડી
નાના સરખા છે પગ પાયે લાગો સોહામણા નાના સરખા શ્રીનાથજી
વનરાવનમાં ગોપી સોહામણી
સંગે રમે છે રાસ નાના સરખા શ્રીનાથજી
🌹🌹🌹
વલ્લભ આપોને સરનામું મારે ક્યાં મળવું
ક્યાં મળવું મારે ક્યાં મળવું વલ્લભ આપો ને સરનામું મારે ક્યાં મળવું
રૂડા ચંપારણ ધામ ત્યાં છે મહાપ્રભુજીના રાજ મારે ત્યાં મળવું
મારે ધોતી ઉપરણા ના ધરવા છે
મારે 84 બેઠક કરવી છે વલ્લભ આપો ને સરનામું મારે ક્યાં મળવું
રૂડા જતીપુરા ધામ ક્યાં છે ગિરિરાજના રાજ મારે ત્યાં મળવું
મારે દૂધની ધારા કરવી છે
મારે 108 પરિક્રમા કરવી છે વલ્લભ આપો ને સરનામું મારે ક્યાં મળવું
રૂડા વૃંદાવન ધામ ક્યાં છે મહારાણીજી ના રાજ મારે ત્યાં મળવું
મારે ચુંદડી મનોરથ કરવા છે
મારે યમુના પાન કરવા છે વલ્લભ આપો ને મારે ક્યાં મળવું
રૂડા કઠોદરા ગામ ક્યાં છે યમનાજી ના રાજ મારે ક્યાં મળવું
મારી યમુના પાન કરવા છે
મારે યમનાજી ના દર્શન કરવા છે વલ્લભ આપો ને સરનામું મારે ક્યાં મળવું