Перейти к содержимому

( ભજન લખેલું છે)લટક મટક લટકારી કાના તારી ઘરવાળી🙏#gujratibhajan #youtube #viral

shri nagneshwari Bhajan mandal Jageshwar

0:00 / 0:00

( ભજન લખેલું છે)લટક મટક લટકારી કાના તારી ઘરવાળી🙏#gujratibhajan #youtube #viral

1 773 просмотра · 10 дн. назад
shri nagneshwari Bhajan mandal Jageshwar
560 подписчиков
1 773 просмотра · 10 дн. назад
🌹લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી🌹 _____________________________________ લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી માથે છે ચુંદડી ને ચુંદડી માં ટીકી ચુંદડી ઓઢનારી કાના તારી ઘરવાળી લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી કાનમાં છે કુંડળ ને કુંડળ માં મોતી કુંડળ પેરનારી કાના તારી ઘરવાળી લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી ડોકમાં છે હારલો ને હાર માથે હીરલા હારલો પેરનારી કાના તારી ઘરવાળી લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી હાથમાં છે ચૂડી ને હાથમાં છે મહેંદી મહેંદી મૂકનારી કાના તારી ઘરવાળી લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી કેડે કંદોરો ને કંદોરા માં ઘુઘરી કંદોરો પહેરનારી કાના તારી ઘરવાળી લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી પગમાં છે ઝાંઝર ને પગમાં છે મોજડી રૂમઝૂમ ચાલનારી કાના તારી ઘરવાળી લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી સોળે શણગાર સજી રાધાજી આવ્યા કાના સાથે રાસે રમનારી કાના તારી ઘરવાળી લટક મટક લટકાળી કાના તારી ઘરવાળી ____________🙏🙏🙏🙏___________________ અમારા ભજન ગમ્યા હોય તો વિડીયો ને લાઈક અને શેર કરીને ચેનલને સબસ્કાઈબ જરૂર કરજો રાધે રાધે🙏🙏