ઘૂંટણ ના કોઈ પણ દુઃખાવામાં કરી શકાય તેવી કસરત #kneeexercises
ANANT REHAB CARE
0:00 / 0:00
ઘૂંટણ ના કોઈ પણ દુઃખાવામાં કરી શકાય તેવી કસરત #kneeexercises
150 777 просмотров · 6 лет назад
ANANT REHAB CARE
10,4 тыс. подписчиков
150 777 просмотров · 6 лет назад
"famous" physical therapist Dr Shubham M thakkar presents knee exercises.
ઘૂંટણ નો દુખાવો અત્યાર ના સમય માં વધતો જોવા મળે છે તો તે દુખાવો વધે નઈ તેમજ જે લોકોને ઘૂંટણ નો દુખાવો થાય છે અથવા તો ઘૂંટણ નો ઘસારો છે તેવા લોકોને ઉપયોગ માં આવે તેમજ દુખાવો ઓછો કરે અને ઘૂંટણ ની મૂવમેન્ટ પેહલા જેવી સામાન્ય બનાવે તેવી કસરત આ વિડિઓ મારફતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીયે છીએ.
#best exercises for knee pain#
#knee pain solution#
#severe knee pain#
#problem in knee#
#પગ ની કસરત#
#ઢીંચણ ની કસરત#
#ઘૂંટણ નો દુઃખાવો #
#પગ નો દુઃખાવો #