Перейти к содержимому

ભજન લખેલું છે🌹તું ડાકોર દોડી જા રણછોડ બોલાવે છે🌹Tu Dakor Dodi Ja Ranchod Bolave Che🌹2026

Divya Music

0:00 / 0:00

ભજન લખેલું છે🌹તું ડાકોર દોડી જા રણછોડ બોલાવે છે🌹Tu Dakor Dodi Ja Ranchod Bolave Che🌹2026

46 371 просмотр · 1 месяц назад
Divya Music
22,1 тыс. подписчиков
46 371 просмотр · 1 месяц назад
Bhajan:તું ડાકોર દોડી જા રણછોડ બોલાવે છે Singer:Daxa Patel કાંટે મિલે તો શિકાયત ન કરના ઉસકી કૃપા કે ઇશારે સમજના બીગડી વો તેરી બનાતા વો હોગા જો કુછ ભી હોગા અચ્છા હી હોગા તુજે અપને કાના પે ભરોસા જો હોગા જો કુછ ભી હોગા અચ્છા હી હોગા રાગ.... હોઠો સે છૂ લો તુમ મેરા ગીત અમર કર દો તું ડાકોર દોડી જા રણછોડ બોલાવે છે એ રોજ વિચારે છે તું કેમ ના આવે છે દ્વારિકા થી આવ્યો છે બોડાણા લાવ્યો છે જે શરણે આવ્યો છે તે જગમાં ફાવ્યો છે મન માંગ્યું આપીને મારા કામ પતાવે છે તું ડાકોર દોડી જા રણછોડ બોલાવે છે એને ભક્તો ગમતા છે જે ખોળે રમતા છે જે ચરણોમાં નમતા છે પ્રસાદ જમતા છે એની સામે આવે છે..એની જય બોલાવે છે તું ડાકોર દોડી જા રણછોડ બોલાવે છે એ રંગનો રસીયો છે મલકાતું હસીયો છે એના સામે સખીઓ છે તેના દિલમાં વસીઓ છે એ વ્હાલ વહાવે છે એ બહુ લાડ લડાવે છે તું ડાકોર દોડી જા રણછોડ બોલાવે છે એ પુનીત પ્યારો છે એનો સ્વભાવ ન્યારો છે એ રક્ષણ હારો છે ...એ પાલનહારો છે રામ ભક્ત રિજાવે છે ત્યારે મસ્તી આવે છે તું ડાકોર દોડી જા રણછોડ બોલાવે છે to dakor dodi ja Ranchod bolave che special ekadashi ekadashi bhakti song bhakti bhajan bhajan bhakti krishna bhajan new song new bhajan divya music bhajan bhajan divya music divya music gujarati bhajan bhajan gujarati dhun nava bhajan kanudan bhajan mahila bhajan mandal bhajan morning bhajan krishna ji ke bhajan kanha ke bhajan nava bhajan 2025 radha krishna bhajan shyam bhajan kanudana bhajan gujarati gujarati kanaiya na bhajan #tudakordodijaranchodbolaveche #morningbhajan #gujaratibhajan #gujaratisong #bhajankirtan #bhajansangit #shyambhajan #navabhajan #kanhakebhajan #krishnajikebhajan #kanuda_bhajan #kanudasong #bhakti #mahilamandalbhajans #radhakrishnabhajan #divyamusicbhajan #divyamisic #ekadasi #specialekadashi #bhajan #bhajans #song #bhakti #bhaktisong #krishnabhajan #newsong #newbhajan