Перейти к содержимому

💐શાંતાબેન ને કેટલું સરસ ભજન ગાયું💐શ્રાદ્ધ પૂનમ રાત 💐 લખેલું છે

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

💐શાંતાબેન ને કેટલું સરસ ભજન ગાયું💐શ્રાદ્ધ પૂનમ રાત 💐 લખેલું છે

59 629 просмотров · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
153 тыс. подписчиков
59 629 просмотров · 2 года назад
આવી રૂડી શ્રાદ્ધ પૂનમ રાત જો મધરાત્રીએ ચાલ્યા જાત્રા લીધી લીધી ગીતા ને રામાયણ જો તુલસી રે પહેરી એમને ડોકમાં આવી રુડી શ્રાદ્ધ પૂનમની રાત જો દાદા રે ચાલ્યા છે વૈકુંઠ ધામમાં આંગણિયામાં રોપ્યો તુલસી છોડ જો પ્રણામ રે કરીને ચાલ્યા ધામમાં ત્યાંથી ચાલ્યા કાશી રુડાં ધામમાં ભોળાનાથ ને વિનવે ચાલ્યા ધામમાં ત્યાંથી ચાલ્યા ગોકુળ કેરા ધામ જો યમુના પાન કરીને ચાલ્યા ધામમાં ત્યાંથી ચાલ્યા ગુરુજીના ધામ જો પાયે રે લાગીને ચાલ્યા ધામમાં ત્યાંથી ચાલ્યા દ્વારકા રૂડા ધામમાં ગોમતી માં નાહીને ચાલ્યા ધામમાં ત્યાંથી ચાલ્યા હરિદ્વાર રૂડા ધામમાં ગંગામાં નાહીને ચાલ્યા વિમાનમાં આવા રૂડા શ્રાદ્ધના દિવસો પિતૃ ને મનાવો સુખડા પામશો 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat#ram #radha #ramayan#song #radha #ram #rammandir #ramramji #ram #hanuman #hnumanbhajan #hanumanji