કેમ આવું ગોકુળમાં કેમ આવું 🙏💖 Kem Aavu Gokul Ma કૃષ્ણ ભજન નીચે કીર્તન લખેલું છે#gujaratibhajan2026
Bhavnabenbhajan official
0:00 / 0:00
કેમ આવું ગોકુળમાં કેમ આવું 🙏💖 Kem Aavu Gokul Ma કૃષ્ણ ભજન નીચે કીર્તન લખેલું છે#gujaratibhajan2026
4 483 просмотра · 11 дн. назад
Bhavnabenbhajan official
1,21 тыс. подписчиков
4 483 просмотра · 11 дн. назад
વ્રજની પવિત્ર ભૂમિ, ગોકુળની લીલાઓ અને કાનુડાના દિવ્ય દર્શનની ભાવનાથી ભરેલું આ સુંદર ગુજરાતી કૃષ્ણ ભજન તમારા હૃદયમાં ભક્તિ અને પ્રેમની લાગણી જગાવશે. 💖🦚
🌸 કેમ આવું ગોકુળમાં કેમ આવું? 🌸
કેમ આવુ ગોકુળમાં કેમ આવુ
તમે સામા આવો તો આવું ગોકુળમાં કેમ આવું
મેં તો વ્રજની ભૂમિ જોઈ નથી
મેં તો વ્રજની રજ લીધી નથી
મને રમણ રેતીમાં લોટાવો...... ગોકુળમાં કેમ આવું
મેં તો મથુરા ધામ જોયા નથી
મેં તો ચુંદડી મનોરથ કર્યા નથી
મને જમનાજીના દર્શન કરાવો .... ગોકુળમાં કેમ આવું
મે તો મેવાડ ધામ જોયા નથી
મે તો દંડવત ક્યારેય કર્યા નથી
મને ઝાંખી તમારી કરાવો ..... ગોકુળમાં કેમ આવું
મે તો ચંપારણ્ય ધામ જોયા નથી
મેં તો ધોતી ઉપરણ ધરીયા નથી
મને બેઠક તમારી કરાવો..... ગોકુળમાં કેમ આવું
મેં તો ધરાઈ ગામ જોયા નથી
મેં તો બલભદ્ર ના દર્શન કર્યા નથી
મને પલનાની ઝાખી કરાવો.... ગોકુળમાં કેમ આવું
🙏 ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થઈને આ ભજનનો આનંદ માણો અને કાનુડાના ચરણોમાં તમારી ભક્તિ અર્પણ કરો.
❤️ ભજન ગમે તો:
👍 Like કરો
🔔 Bhavnabenbhajan official ચેનલ Subscribe કરો
📲 તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરો
💬 કોમેન્ટમાં લખો — જય શ્રી કૃષ્ણ 🙏
#GujaratiBhajan #KrishnaBhajan #KemAavuGokulMa #કૃષ્ણભજન #ગોકુળ #RadheKrishna #GujaratiBhakti #DivineNaad #કાનુડો #krishnadevotionalsong