Перейти к содержимому

સરસ મજા નું કૃષ્ણ ભજન - મોર મધરાતે ના બોલજે 🦚♥️✨ | (ભજન લખેલું છે 👇🏻)

Krushnaa bhakti satsang

0:00 / 0:00

સરસ મજા નું કૃષ્ણ ભજન - મોર મધરાતે ના બોલજે 🦚♥️✨ | (ભજન લખેલું છે 👇🏻)

424 просмотра · 12 дн. назад
Krushnaa bhakti satsang
77 подписчиков
424 просмотра · 12 дн. назад
Welcome to my channel 🙏🏻 please like share and subscribe to my channel 😊 સાંભળો સુંદર ગુજરાતી ભજન “મોર મધરાતે ના બોલજે” અને ભક્તિ તથા સંગીતના મધુર ભાવમાં લીન થઈ જાઓ. 🙏🌸 આવા જ સુંદર ગુજરાતી ભજનો સાંભળવા માટે અમારી YouTube ચેનલ Krushna Bhakti ને Subscribe કરો, વિડિયોને Like કરો અને પરિવાર તથા મિત્રો સાથે Share કરો. 💙 રાધે રાધે | જય શ્રી કૃષ્ણ 🙏 મોરલા મધરાતે ન બોલજો રે મારી નિંદ્રા ઊડી ઊડી જાય મોરલા મધરાતે ન બોલજો રે સપનામાં દ્વારકા દેખાય છે દર્શન રણછોડરાયના થાય મોરલા મધરાતે ન બોલજો રે મોરલા મધરાતે ન બોલજો રે મારી નિંદ્રા ઊડી ઊડી જાય મોરલા મધરાતે ન બોલજો રે સપનામાં અયોધ્યા દેખાય છે રે દર્શન સીતારામના થાય મોરલા મધરાતે ન બોલજો રે મોરલા મધરાતે ન બોલજો રે મારી નિંદ્રા ઊડી ઊડી જાય મોરલા મધરાતે ન બોલજો રે સપનામાં રઘુનાથ દેખાય છે રે દર્શન રામદેવ નેતાલ દેવના થાય, મોરલા મધરાતે ન બોલજો રે મોરલા મધરાતે ન બોલજો રે મારી નિંદ્રા ઊડી ઊડી જાય મોરલા મધરાતે ન બોલજો રે સપનામાં કૈલાશધામ દેખાય છે રે દર્શન મહાદેવ ઉમિયા ના થાય મોરલા મધરાતે ન બોલજો રે મોરલા મધરાતે ન બોલજો રે મારી નિંદ્રા ઊડી ઊડી જાય મોરલા મધરાતે ન બોલજો રે। #bhajan #satsang #gujaratibhajan #krishna #laddugopal #Krishna #ShreeKrishna #LordKrishna #KrishnaBhakti #KrishnaLove #RadhaKrishna #RadheRadhe #JaiShreeKrishna #HareKrishna #KrishnaStatus #KrishnaBhajan #KrishnaSong #KrishnaVani #KrishnaQuotes #Vrindavan #Mathura #BankeBihari #Kanuda #Kanha #Murlidhar #Dwarkadhish #GujaratiBhajan #GujaratiBhakti #KrushnaBhakti #જયશ્રીકૃષ્ણ #રાધેકૃષ્ણ #કાનુડો #શ્રીકૃષ્ણ