Girdhari | ગિરધારી | Rajan Kapra New Gujarati Song | Krishna Song
PaRa Music Gujarati Bhakti
0:00 / 0:00
Girdhari | ગિરધારી | Rajan Kapra New Gujarati Song | Krishna Song
7 885 просмотров · 5 дней назад
PaRa Music Gujarati Bhakti
225 подписчиков
7 885 просмотров · 5 дней назад
🙏 “ગિરધારી” – રાજન કાપરાનું સુંદર નવું ગુજરાતી કૃષ્ણ ભક્તિ ગીત. 💙🦚
શ્રીકૃષ્ણની ભક્તિ અને પ્રેમમાં લીન થઈ જાઓ. 🎶✨
નવા અને ભક્તિમય ગુજરાતી ભજનો માટે @paramusicgujaratibhakti ને Subscribe કરો 🙏🎶🌺
Credits:
Singer: Rajan Kapra
Music: Vikram Rathod
Lyricist: Naresh Thakor Vayad
Lyrics:
હે જેના દરિયો પખાળે પગ
એના ચરણે નમેછે આખું જગ-2
વાલો મારો ઠાકર
ને હું એનો ચાકર
ત્યાં ચાલે ના કોઈ ની લાગવગ
એને જાણ હોય બધી રગેરગ -2
વાલો મારો ઠાકર
ને હું એનો ચાકર
ક્રોસ
અજબ ગજબની દ્વારિકાની બારી
છપન પગથિયા ચડી બેઠા ગિરધારી
મારો શોમળિયો સધર શેઠ
એની ઉંચી હવેલી સોના ગેટ
વાલો મારો ઠાકર
ને હું એનો ચાકર
અંતરો
હો ગોમતીનો ઘાટ રૂડો ખળખળતા પાણી
કોનુડા ની જોડે બેઠા શોભે રાધા રાણી
હો દુવારકા મા રોજ હોય મોજ ની ઉજાણી
મારા માઘવ ને જવું વારી વારી
ક્રોસ
હો હોના મુગટ પેરી બેઠા શોમળિયો
વાલો લાગે સે મને ગાયો નો ગોવાળિયો
મારો શોમળિયો સધર શેઠ
એની ઉંચી હવેલી સોના ગેટ
વાલો મારો ઠાકર
ને હું એનો ચાકર
અંતરો
હો માધવ મુરારી નું મલકાતું મુખ સે
એના ચરણે જઈએ સ્વર્ગ જેવું સુખ સે
હો દયા મારા ઠાકર ની મારે ચો દુઃખ સે
અમને તો ઠાકર ના દર્શન ની ભૂખ સે
ક્રોસ
હો ઠાકર નો ઠાઠ ને હિંડોળા ખાટે
નરેશ કે વાલા હું તો આયો તારા હાટે
મારો શોમળિયો સધર શેઠ
એની ઉંચી હવેલી સોના ગેટ
વાલો મારો ઠાકર
ને હું એનો ચાકર
#giridhari
#rajankapra
#paramusicgujaratibhakti
#krishnabhajan
#gujaratidevotionalsongs
#gujaratibhaktisong