Перейти к содержимому

સાંભળજો છોરૂડાનો સાદ માવડી 🙏 લખાણ સાથે 🙏|| વર્ષાબેન જી. કાકલોતર || ભજન - સત્સંગ#varshabengkaklotar

Varshaben G. Kaklotar

0:00 / 0:00

સાંભળજો છોરૂડાનો સાદ માવડી 🙏 લખાણ સાથે 🙏|| વર્ષાબેન જી. કાકલોતર || ભજન - સત્સંગ#varshabengkaklotar

7 503 просмотра · 1 г. назад
Varshaben G. Kaklotar
41,6 тыс. подписчиков
7 503 просмотра · 1 г. назад
#varshabengkaklotar #bhajan #ભજન #સત્સંગ #bhajanmandal #satsangmandal #gujaratibhajan2025 #gujaratikirtan2025 varshaben G. kaklotar present સાંભળજો છોરૂડાનો સાદ માવડી માવડી હો માવડી અંબે માં મારી માવડી (2) સાંભરજે છોરુંરા નો સાદ ઓ માવડી આરાસુર ધામ છે ને અંબે માં નું નામ છે ગબ્બર ના ગોખ વાળી માં ઓ માવડી હરખે બોલાવતી હૈયે જુલાવતી સેવક ની રાખજે સંભાર ઓ માવડી માવડી હો માવડી....... દર્શન કરવા આવે નરનારી રાખજે છોરૂની લાજ ઓ માવડી માવડી ઓ માવડી...... ચાચર ના ચોક ગબ્બર ના ગોખ માં ગરબે રમે વાલી મારી માં ઓ માવડી માવડી ઓ માવડી....... હીરલા જદિત માં ને મૂંગટ સોહય ચૂંદડી ઓઢી ને રમે માત ઓ માવડી માવડી ઓ માવડી...... એકજ આધાર અને એકજ આસરો તારા દર્શન ની મને હામ ઓ માવડી માવડી ઓ માવડી અંબે માં માવડી સાંભરજે છોરું રા નો સાદ ઓ માવડી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયોને like કરો, share કરો, coment કરો અને અમારી ચૅનલ વર્ષાબેન જી. કાકલોતર ને subscribe કરો તેમજ 🔔 દબાવો. જેથી તમને અમારા દરેક વિડીયોની notification મળતી રહે. ધન્યવાદ.