Перейти к содержимому

કુંવરબાઈ એ કંકોત્રી લખી મોકલી નરસિંહ વાંચે ને મનમાં હરખાય અનોખા શબ્દમાં રાગ krishna mandal કાજલબેન

Krishna Mandal

0:00 / 0:00

કુંવરબાઈ એ કંકોત્રી લખી મોકલી નરસિંહ વાંચે ને મનમાં હરખાય અનોખા શબ્દમાં રાગ krishna mandal કાજલબેન

48 800 просмотров · 2 г. назад
Krishna Mandal
127 тыс. подписчиков
48 800 просмотров · 2 г. назад
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍 🙏🏻....એકદમ અલગ શબ્દમાં સરસ કીર્તન......🙏🏻 આતો વિશ્વ વૈકુંઠ નો નાથ વાલો બન્યો વેપારી લક્ષ્મીજી બનાસે શેઠાણી આવું રૂપ ધાર્યું કોને કાજ બન્યો વાલો વેપારી કુંવરબાઈ ના મામેરા ને કાજ બન્યો વાલો વેપારી કુંવારા બાય એ કંકોત્રી લખી મોકલી નરસિંહ વાંચે ને મનમાં હરખાય બન્યો વાલો વેપારી નરસિંહ સોરે ચઢીને સાદ પાડે બધા સંતો ભક્તોને ભેળા કરે જાવુ કુંવારના મામેરા કાજ બન્યો વાલો વેપારી બધો સંઘ મારગડે ચાલતો થયો નરસિંહ કડતાલ લઈને વશમાં કુદે આવો આવો ભક્તોના કીરતાર બન્યો વાલો વેપારી બધો સંઘ કુંવરબાઈને મળી આવ્યો કુંવર પડી પિતાજીને પાય બન્યો વાલો વેપારી કુંવર નરસિંહ મહેતા ને એકલા ભાળી માતા માણેકબાઈને યાદ કરી કુંવારા રોવે છે અન્નરાધાર બન્યો વાલો વેપારી જેવો સાકર વિનાનો મોળો કંસાર એવો મા વિનાનો સુનો સંસાર બન્યો વાલો વેપારી નરસિંહ એ સાતિ સમાણા એણે છાપી દીધા એના કાનમાં કીધી એક વાત બન્યો વાલો વેપારી એને કાનમાં કીધું તે સમજી લીધું કુંવર મનમાં ને મનમાં હરખાય બન્યો વાલો વેપારી પ્રભુ સે જે પલંગમાં ચડી સુતા તેના હૃદય કમળમાં શાંતિ હતી ત્યાં તો ઓચિંતા આવ્યો અવાજ બન્યો વાલો વેપારી પ્રભુ લક્ષ્મીજીને કેસે તમે થાજો તૈયાર બધી ગોપીઓને તમે લેજો સંગાથ જાવુ કુંવરના મામેરા કાજ બન્યો વાલો વેપારી વાલે પીળા પીતાંબર પહેરી લીધા વળી કેડે કંદોરો સુંદર સહાય માથે આંટાળી પાઘડી સોહાય બન્યો વાલો વેપારી પ્રભુ લક્ષ્મીજીને કેસે તમે થાજો તૈયાર સર્વ ગોપીઓને લેજો સંગાથ જાવુ કુંવરના મામેરા કાજ બન્યો વાલો વેપારી બધો સંઘમાં રગડે ચાલતો થયો જેઠા શેઠાણી ચાલે જોડા જોડ બન્યો વાલો વેપારી . વાલા હસ્તે મુખે જરા તોતડું બોલ્યા લક્ષ્મી હેઠું જોઈને હરખાય બન્યો વાલો વેપારી બધો શંઘ કુવરબાઈને મળી આવ્યો કુંવારે પડી પ્રભુજીને પાય બન્યો વાલો વેપારી કુંવર માગ્યા કરતા તે બમણું લાવ્યા નો રાખ્યો મામેરાનો પાર બન્યો વાલો વેપારી એવામાં કુંવરબાઈ ના સસરા આવ્યા તમે નરસિંહ ને શું સગા થાવ બન્યો વાલો વેપારી અમે નરસિંહ મહેતા ના વાણોતર છીએ નરસિંહે સિંધે તે કરીએ કામ બન્યો વાલો વેપારી ધન્ય ધન્ય નરસિંહ મહેતાની ભક્તિ ઘણી એના રહી ગયા છે નવખંડમાં નામ બન્યો વાલો વેપારી કુંવરબાઈ ના મામેરા કાજ બન્યો વાલો વેપારી #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal  #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar