Перейти к содержимому

મોક્ષ તે ધામના ચાર દરવાજા🌻ચારે ધામના દર્શન કરીને વૈકુંઠધામ જાજો સાંભળવા જેવું મુક્તિધામ નું#bhajan

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

મોક્ષ તે ધામના ચાર દરવાજા🌻ચારે ધામના દર્શન કરીને વૈકુંઠધામ જાજો સાંભળવા જેવું મુક્તિધામ નું#bhajan

95 650 просмотров · 1 год назад
ભક્તિમાં લીલાલેર છે
64,5 тыс. подписчиков
95 650 просмотров · 1 год назад
મોક્ષ તે ધામના ચાર દરવાજા🌻ચારે ધામના દર્શન કરીને વૈકુંઠધામ જાજો સાંભળવા જેવું મુક્તિધામ નું#bhajan other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #મોક્ષતેધામનાચારદરવાજા #pitrupakshspecialbhajan #શ્રાદ્ધનાભજન #પિતૃપક્ષનીસાખીઓ #પિતૃપક્ષનાભજન #ganeshchaturthispecialbhajan #ગણપતિનાભજન #pitrupakshnisakhio #janmashtami #કૃષ્ણજન્મનાભજન #Janmashtamispecialbhajan #શ્રાવણમાસનાભજન #shravanmasspecialbhajan #મોબાઈલનુંભજન #rakshabandhanspecial #હિંડોળાભજન #hindolabhajan #rakshabandhanstatus #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong મોક્ષ તે ધામના ચાર દરવાજા ચારે દરવાજા જાજો રે ચારે ધામ ના દર્શન કરીને વૈકુંઠ ધામમાં જાજો રે મોક્ષ રે ધામના ચાર દરવાજા પેલે દરવાજે જાજો રે પેલે દરવાજે સોમનાથ ધામ છે સોમેશ્વર બિરાજે રે સોમનાથ મહાદેવના દર્શન કરીને ત્રિવેણીમાં નાજો રે મોક્ષે ધામના ચાર દરવાજા બીજા દરવાજે જાજો રે બીજા દરવાજે દ્વારકાધીશ ધામ છે રણછોડરાય બિરાજે રે રણછોડરાય ના દર્શન કરીને ગોમતીજીમાં નાજો રે મોક્ષે ધામના ચાર દરવાજા ત્રીજા દરવાજે જાજો રે ત્રીજા દરવાજે બરફના ડુંગરા બદ્રીનાથ બિરાજે રે બદ્રીનાથના દર્શન કરીને ગંગાજીમાં નાજો રે મોક્ષે ધામના ચાર દરવાજા ચોથે દરવાજે જાજો રે ચોથે દરવાજે રામેશ્વરના ધામ છે શેતબંધુ રામેશ્વર બિરાજે રે શેતબંધુ રામેશ્વરના દર્શન કરીને ભવસાગરમાં નાજો રે મોક્ષ તે ધામના ચાર દરવાજા ચારે દરવાજા જાજો રે ચારે ધામ ના દર્શન કરીને વૈકુંઠ ધામમાં જાજો રે જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.