પાંચ પાંખડી વાળું ફુલ 🏵️મારા હૃદય કમળનું ફૂલ 🌷એ ફૂલ ક્યાં જઈને પડ્યું જોરદાર👌સાંભળવા જેવું Bhajan👇
ભક્તિમાં લીલાલેર છે
0:00 / 0:00
પાંચ પાંખડી વાળું ફુલ 🏵️મારા હૃદય કમળનું ફૂલ 🌷એ ફૂલ ક્યાં જઈને પડ્યું જોરદાર👌સાંભળવા જેવું Bhajan👇
74 696 просмотров · 1 год назад
ભક્તિમાં લીલાલેર છે
64,6 тыс. подписчиков
74 696 просмотров · 1 год назад
પાંચ પાંખડી વાળું ફુલ 🏵️મારા હૃદય કમળનું ફૂલ 🌷એ ફૂલ ક્યાં જઈને પડ્યું જોરદાર👌સાંભળવા જેવું Bhajan👇
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#પાંચપાંખડીવાળુંફુલમારાહૃદયકમળનુંફૂલ
#pitrupakshspecialbhajan
#શ્રાદ્ધનાભજન
#પિતૃપક્ષનીસાખીઓ
#પિતૃપક્ષનાભજન
#ganeshchaturthispecialbhajan
#ગણપતિનાભજન
#pitrupakshnisakhio
#janmashtami
#કૃષ્ણજન્મનાભજન
#Janmashtamispecialbhajan
#શ્રાવણમાસનાભજન
#shravanmasspecialbhajan
#મોબાઈલનુંભજન
#rakshabandhanspecial
#હિંડોળાભજન
#hindolabhajan
#rakshabandhanstatus
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
સાખી:-
મંગલ કરો ને ગણપતિ
મંગલ કરો હનુમાન,
મંગલ કરો ને માતા સરસ્વતી
મંગલ કરો ભગવાન
માં સરસ્વતી ને સુર દિયો હે
માં હે ગુરુને દીયો હૈ જ્ઞાન
માત પિતાને જન્મ દિયો
રૂપ દિયો ભગવાન
ભજન:-
પાંચ પાંખડી વાળું ફુલ
મારા હૃદય કમળનું ફૂલ
એ ફુલ ક્યાં જઈને પડ્યું
એ ફુલ બ્રહ્માંડમાં જઈ પડ્યું
એ ફૂલ બ્રહ્માણીને મળ્યું
એ ફુલ બ્રહ્માજી ને ચડ્યું
મારા હૃદય કમલ નું ફૂલ
એ ફુલ ક્યાં જઈને પડ્યું
એ ફૂલ વૈકુંઠ માં જઈને પડ્યું
એ ફૂલ લક્ષ્મી માતાને મળ્યું
એ ફુલ વિષ્ણુજીને ચડ્યું
મારા હૃદય કમલ નું ફૂલ
એ ફૂલ ક્યાં જઈને પડ્યું
એ ફૂલ કાશીમાં જઈને પડ્યું
એ ફૂલ પાર્વતી ને મળ્યું
એ ફુલ ભોળાનાથને ચડ્યું
મારા હૃદય કમલ નું ફૂલ
એ ફૂલ ક્યાં જઈને પડ્યું
એ ફુલ અયોધ્યા જઈને પડ્યું
એ ફુલ સીતા માતાને મળ્યું
એ ફુલ રામચંદ્ર ને ચડ્યું
મારા હૃદય કમલ નું ફૂલ
એ ફુલ ક્યાં જઈ ને પડ્યું
એ ફૂલ ગોકુલ માં જઈને પડ્યું
એ ફૂલ રાધાજી ને મળ્યું
એ ફુલ કૃષ્ણજી ને ચડ્યું
મારા હૃદય કમલ નું ફૂલ
પાંચ પાંખડી વાળું ફુલ
મારા હૃદય કમળનું ફૂલ
જય શ્રી કૃષ્ણ કનૈયા 🌷
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.