Перейти к содержимому

ચોખલીયાળી ચૂંદડી માં ગરબે રમવા આવો ને - ઉષ્મા બેન ( ગરબો નીચે લખ્યો છે) નવરાત્રી -૨૦૨૨

Nimavat Vasantben

0:00 / 0:00

ચોખલીયાળી ચૂંદડી માં ગરબે રમવા આવો ને - ઉષ્મા બેન ( ગરબો નીચે લખ્યો છે) નવરાત્રી -૨૦૨૨

32 974 просмотра · 4 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
32 974 просмотра · 4 года назад
ચોખલિયાળી ચૂંદડી માં ગરબે રમવા આવો ને રસ રઢિયાળી રાતડી માં રાસે રમવા આવો ને... સોળે શણગાર સોહે માડી મનડું મારું મોહે રે અનંત ની ઓઢી ઓઢણી માં ગરબે રમવા આવો ને.... ગગન ગોખમાં ગરબો ઘૂમે તારલિયા રળિયામણા રે પૂનમ કેરી રાતડી માં ગરબે રમવા આવો ને.... ચોરે ને ચૌટે માડી આ મોતીડાં વેરાણા રે ગરબે ઘૂમતી ગોરી કેરા લેરિયા લેહરાણા રે તાલી કેરા તાલે માડી રૂમઝૂમ રમવા આવો ને... ચોખલિયાળી ચૂંદડી માં ગરબે રમવા આવો ને....