નયનાબેન ના સ્વરમાં હું તો દોડી આવી તમારી પાસ ખબર કેમ લેતા નથી #bhajan#kirtan #garba #satasag #song
જલારામ મંડળ ઉધના
0:00 / 0:00
નયનાબેન ના સ્વરમાં હું તો દોડી આવી તમારી પાસ ખબર કેમ લેતા નથી #bhajan#kirtan #garba #satasag #song
44 886 просмотров · 1 год назад
જલારામ મંડળ ઉધના
27,8 тыс. подписчиков
44 886 просмотров · 1 год назад
Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટા ણા# જલારામ મંડળ ઉધના Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધના Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટા ણા# જલારામ મંડળ ઉધના Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધના Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટા ણા# જલારામ મંડળ ઉધના Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધના Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટા ણા# જલારામ મંડળ ઉધના Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ # લગ્ન ગીત# ફટાણા# જલારામ મંડળ ઉધનાહું તો દોડી દોડી આવી તારી પાસે રે ખબર કેમ લેતા નથી
મને એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી
સાખી.... યે શામળીયા તમે સમજો મારા મનની એક વાત રે દર્શનની એક આસ છે
હે મારો જન્મ સફળ થઈ જાય રે ખબર કેમ લેતા નથી
હું તો દોડી દોડી આવી તારી પાસે રે ખબર કેમ લેતા નથી
સાખી..... હે તારા ભરોસે અમે આવ્યા અને તુજમાં છે વિશ્વાસ રે જોને જગત મને બોલાવતુ
હે મેં તો નેવે મૂકી છે મારી લાજ રે ખબર કેમ લેતા નથી
હું તો દોડી દોડી આવી તારી પાસ રે ખબર કેમ લેતા નથી
સાખી..... હે મોહન મોંઘા થઈ જશો તો જગમાં નહીં રહે માન બહુ ટાણે તૂટી જશે
તમે સમજો ને ચતુર શું જાણ રે ખબર કેમ લેતા નથી
હું તો દોડી દોડી આવી તારી પાસ રે ખબર કેમ લેતા નથી
સાખી....... નરસિંહ મીરા ને તું મળ્યો એવી સૌને કરે છે વાત પણ તું મુજને જ્યાં સુધી ના મળે
હું તો ખરી ના માનો વાત રે ખબર કેમ લેતા નથી
હું તો દોડી દોડી આવી તારી પાસ રે ખબર કેમ લેતા નથી
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹
નમસ્તે મારા વાલા દર્શક મિત્રો જલારામ મંડળ ઉધના ચેનલમાં આપનું દિલથી ભાવભર્યું હાર્દિક સ્વાગત છે જો તમને અમારા ધૂન ભજન કીર્તન ગરબા જેવા સત્સંગ વિડિયો ગમે તો મારી ચેનલને એક લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો 👍👍🔔🔔
સર્વે વાલા ભાવી ભક્તોને મારા મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગૌમાતા 🙏🙏🙏🙏🙏