Rajkot News: OBC સર્ટિફિકેટ મુદ્દે મજોકઠા આહિર સમાજનો હલ્લાબોલ, આંદોલનની ચીમકી!
India News Gujarat
0:00 / 0:00
Rajkot News: OBC સર્ટિફિકેટ મુદ્દે મજોકઠા આહિર સમાજનો હલ્લાબોલ, આંદોલનની ચીમકી!
449 просмотров · 2 дн. назад
India News Gujarat
165 тыс. подписчиков
449 просмотров · 2 дн. назад
Rajkot News: OBC સર્ટિફિકેટ મુદ્દે મજોકઠા આહિર સમાજનો હલ્લાબોલ, આંદોલનની ચીમકી!
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે મજોકઠા આહિર સમાજના લોકો પોતાના હક અને અધિકારની માંગ સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમાજનો ગંભીર આક્ષેપ છે કે વર્ષ ૧૯૭૮ ના સરકારી ઠરાવ (GR) ના કારણે સમાજના લોકોને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) નું સર્ટિફિકેટ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આઝાદી પૂર્વેના આક્રમણો સમયે પૂર્વજોએ ધર્મ પરિવર્તન કરવાને બદલે ક્ષૌરકર્મનો વ્યવસાય અપનાવ્યો હતો. પરંતુ ૧૯૭૮ ના GR ના કારણે આજે યુવાનોને ન તો જનરલ કેટેગરીમાં યોગ્ય સ્થાન મળે છે કે ન તો OBC ના લાભો મળી રહ્યા છે. સરકારી નોકરીઓની તક મળવા છતાં સર્ટિફિકેટના અભાવે યુવાનો વંચિત રહી જાય છે. ગુજરાતમાં અંદાજે ૧ લાખની વસ્તી ધરાવતા આ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવા રજૂઆત કરી હતી, સાથે જ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી ૨૮ ડિસેમ્બરે ધર્મ પરિવર્તન રેલી યોજી આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપી છે. જુઓ આ ખાસ
#rajkot #majokthaahirsamaj #obccertificate #collectoroffice #rajkotnews #gujaratinews #gujaratsamachar #breakingnews #viralnews #gujaratileatestnews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter: / in_gujarati
Instagram: https://www.instagram.com/ingujarati/...