Drugs Seized LIVE | ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું! પાકિસ્તાનીઓની ધરપકડ | Gujarat | Pakitan | N18G
News18 Gujarati
0:00 / 0:00
Drugs Seized LIVE | ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું! પાકિસ્તાનીઓની ધરપકડ | Gujarat | Pakitan | N18G
19 610 просмотров · Трансляция закончилась 7 часов назад
News18 Gujarati
4,53 млн подписчиков
19 610 просмотров · Трансляция закончилась 7 часов назад
ફરી દરિયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
અરબી સમુદ્રમાંથી ડ્રગ્સની મોટી ખેપ ઝડપાઈ
ગુજરાતના દરિયામાંથી પકડાયું ડ્રગ્સ
3 હજાર કરોડનું ડ્રગ્સ ગુજરાત ATSએ પકડ્યું
526 કિલો હેરોઇન-મેથામ્ફેટામિન જપ્ત
5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
ઈરાની બોટમાં છુપાવી ડ્રગ્સ લાવતા હતા
ATS ગુજરાત સાથે કોસ્ટ ગાર્ડની સંયુક્ત કાર્યવાહી
અરબી સમુદ્રમાં હાઈ-સી પર ઑપરેશન
લક્ષદ્વીપથી પશ્ચિમે અરબી સમુદ્રમાં મોટી કાર્યવાહી
ડ્રગ્સ, જહાજ અને આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા
સમગ્ર મામલે સંયુક્ત પૂછપરછ અને વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ
ખુલ્લા સમુદ્રમાં નાર્કો-આતંકવાદનો ખાત્મો
વિક્રમી ડ્રગ્સ સાથે આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટને ઝડપી પાડી
Drugs worth crores of rupees seized from the sea again
Large consignment of drugs seized from the Arabian Sea
Drugs seized from Gujarat's waters
Gujarat ATS seizes drugs worth ₹3,000 crore
526 kg of heroin and methamphetamine confiscated
5 Pakistani nationals arrested
Drugs were being smuggled in an Iranian boat
#Gujarat #Pakistani #drug #live
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
News18 Gujarati
Follow Every Breaking Story LIVE
🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
ID_VL