Перейти к содержимому

વાડી ની દૂધી નો હલવો | #hansabaaskitchen #dudhihalvo #sweet #bottlegourdhalwa #new #recipe

HansaBaa's Kitchen и હંસાબા Vlogs in અમેરિકા🗽

0:00 / 0:00

વાડી ની દૂધી નો હલવો | #hansabaaskitchen #dudhihalvo #sweet #bottlegourdhalwa #new #recipe

7 479 просмотров · 2 нед. назад
HansaBaa's Kitchen и હંસાબા Vlogs in અમેરિકા🗽
7 479 просмотров · 2 нед. назад
આજે હંસાબા બનાવે છે સ્વાદિષ્ટ દૂધી નો હલવો - અને ખાસ વાત એ છે કે આ દૂધી પોતાની જ વાડી માં ઉગાડેલી છે! 🌱 ખોયા, ઘી, સાકર અને કેસર ના perfect combination સાથે બનતો આ હલવો - સ્વાદ માં એકદમ rich અને creamy. પોતાના હાથે ઉગાડેલી શાકભાજી માંથી બનતી મીઠાઈ નો સ્વાદ જ કંઈક અલગ હોય છે! પુરી રેસીપી, ટિપ્સ સાથે આ વિડિઓ માં જોવા મળશે. 📌 subscribe કરો અને bell icon દબાવો જેથી કોઈ વિડિઓ miss ના થાય! 👉 instagram: instagram.com/hansabaa_in_america #homegrownveggies #traditionalrecipe #homemaderecipe #dudhirecipe #easyrecipe