Перейти к содержимому

નવરાત્રી ૨૦૨૬ | બહુચર માં નો ગરબો | નીચે ગરબા લખ્યો છે | jalaram bhajan mandal | Garba #garba

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

નવરાત્રી ૨૦૨૬ | બહુચર માં નો ગરબો | નીચે ગરબા લખ્યો છે | jalaram bhajan mandal | Garba #garba

756 просмотров · 14 ч назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
756 просмотров · 14 ч назад
નવરાત્રી ૨૦૨૬ | બહુચર માં નો ગરબો | નીચે ગરબા લખ્યો છે | jalaram bhajan mandal | Garba #garba હું તો ગ્યો તો નવાપુરા ગામે ઘોડા વાળો ઘૂમતો તો એને પહેર્યો છે મખમલ જામો ઘોડા વાળો ઘૂમતો તો એને માથે પહેર્યો છે સાફો ઘોડા વાળો ઘૂમતો તો એનો તેજી પલાણો ઘોડો ઘોડા વાળો ઘૂમતો તો એનો ભમરીયાળો ભાલો ઘોડા વાળો ઘૂમતો તો એની ફૂમતા તલવારો ઘોડા વાળો ઘૂમતો તો એને કેડે કટારી શોભે ઘોડા વાળો ઘૂમતો તો એને કેડે કંદોરો શોભે ઘોડા વાળો ઘૂમતો તો એતો રાઠોડી મોજડી વાળો ઘોડા વાળો ઘૂમતો તો એને કોને પીવડાવ્યો પ્યાલો ઘોડા વાળો ઘૂમતો તો એને ભક્તોએ પાયો પ્યાલો ઘોડા વાળો ઘૂમતો તો એના હાથમાં  ગુલાબનો ગોટો ઘોડા વાળો ઘૂમતો તો એ તો દિલનો છે બહુ ભોળો ઘોડા વાળો ઘૂમતો તો એ તો બહુચર માનો છડીદાર ઘોડા વાળો ઘૂમતો તો એ તો નવાપુરા માં ઘૂમતો ઘોડા વાળો ઘૂમતો તો એ તો નારસંગ વીર કહેવાયો ઘોડા વાળો ઘૂમતો તો તારા ભક્તો ગુણલા ગાતા ઘોડાવાળો ઘૂમતો તો ઘુમતો તો ઘૂમતો તો ઘોડા વાળો ઘૂમતો તો