કેનેડાનાં વાયરલ વિડીયોવાળા દેસી મકાનમાલિકે સફાઈ આપી
I am Gujarat
0:00 / 0:00
કેનેડાનાં વાયરલ વિડીયોવાળા દેસી મકાનમાલિકે સફાઈ આપી
9 605 просмотров · 1 день назад
I am Gujarat
170 тыс. подписчиков
9 605 просмотров · 1 день назад
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલા સરીમાં ભાડૂઆત સાથે થયેલા ઝઘડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચર્ચાસ્પદ બનેલા ભારતીય મહિલા રાજ તિવાનાએ આખરે સફાઈ આપી છે. આ મહિલાના ભાડૂઆતે તેમની સામે હરાસમેન્ટની ફરિયાદ કરી દેતા પોલીસ તેમને પકડીને લઈ ગઈ હતી, લોકોએ પણ તેમના વાયરલ વિડીયો પર ગમે તેમ કમેન્ટ્સ કરી હતી જેના પર પ્રતિક્રિયા આપતા રાજ તિવાનાએ જણાવ્યું છે કે પોલીસ ફરિયાદ કરનારા ભાડૂઆતે તેમને ઘણા મહિનાથી રેન્ટ નહોતું ચૂકવ્યું અને બબાલ થયા બાદ છેક હવે તેણે મકાન ખાલી કર્યું છે.