Перейти к содержимому

મારો રામ ગાડુ ચલાવે છે - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે) પુરુષોત્તમ માસ/અધિકમાસ-2023

Nimavat Vasantben

0:00 / 0:00

મારો રામ ગાડુ ચલાવે છે - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે) પુરુષોત્તમ માસ/અધિકમાસ-2023

84 990 просмотров · 3 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
84 990 просмотров · 3 года назад
મારો રામ ગાડુ ચલાવે છે ગોવર્ધન ગાડુ ચલાવે છે જેને બેસવું હોય તે બેસો જેને આવવું હોય તે આવો મારો રામ ગાડુ ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે... મારે કાશી ધામે જાવું છે મારે શિવ પાર્વતી ને મળવું છે મારે ગંગાજીમાં નાવું છે મારો રામ ગાડુ ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે... મારે અયોધ્યા ધામે જાવું છે મારે સીતારામને મળવું છે મારે સરયુ નદીમાં નાવું છે મારો રામ ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે... મારે ગોકુળ ધામે જાવું છે મારે રાધા કૃષ્ણ ને મળવું છે મારે યમુના પાન કરવા છે મારો રામ ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે... મારે દ્વારિકા ધામે જાવું છે મારે દ્વારિકાધીશ ને મળવું છે મારે ગોમતી નદીમાં નાહવું છે મારો રામ ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે... મારે ગઢપુર ધામે જાવું છે મારે ગોપીનાથજી ને મળવું છે મારે ઘેલા નદીમાં નાહવું છે મારો રામ ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે... મારે વૈકુંઠધામમાં જાવું છે મારે લક્ષ્મી નારાયણને મળવું છે મારે પ્રભુનું શરણું લેવું છે મારો રામ ગાડું ચલાવે છે ગોવર્ધન ગાડું ચલાવે છે... #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ