Перейти к содержимому

શું રે લઈ આવ્યા શું લઈ જવાના રે🌹આવ્યો એવો તું જાઈશ એલા માનવી 👇Krishna bhajan prakriyavoice

prakriya voice

0:00 / 0:00

શું રે લઈ આવ્યા શું લઈ જવાના રે🌹આવ્યો એવો તું જાઈશ એલા માનવી 👇Krishna bhajan prakriyavoice

716 просмотров · 12 дн. назад
prakriya voice
33,8 тыс. подписчиков
716 просмотров · 12 дн. назад
શું રે લઈ આવ્યા શું લઈ જવાના રે🌹આવ્યો એવો તું જાઈશ એલા માનવી 👇Krishna bhajan prakriyavoice કરી લે કમાણી હરિ નામની રે _🙏🌷🌹🌷🙏_ કરી લે કમાણી હરિ નામની રે આવો અવસર નહીં આવે એલા માનવી કરી લે ... ભવ ભવની ભાવટ ભાંગશે રે થાશે કાયાનું કલ્યાણ એલા માનવી કરી લે ... શું રે લઈ આવ્યા શું લઈ જવાના રે આવ્યો એવો તું જાઈશ એલા માનવી કરી લે ... માયા નો ખેલ ખોટો જાણજે રે સાચું હરિનું નામ એલા માનવી કરી લે .... સ્મરણ કરીલે રામ શ્યામનું રે આ બગડીયા સુધરે તારા કામ એલા માનવી કરી લે ... જીવ જ્યારે દેહથી છૂટશે રે માલ લુંટી તારો ખાય એલા માનવી કરી લે ... ભક્તિના ભાતા બાંધજે રે અંત સમયે આવે કામ એલા માનવી કરી લે... જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏 🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁 #prakriyavoice #કરીલેકમાણીહરિનામનીરે #રામાપીરનાભજન #ગણપતિવિસર્જનનાભજન #ગણેશઉત્સવસ્પેશ્યલ #ગણેશચતુર્થીસ્પેશ્યલ #હિંડોળાસ્પેશિયલકીર્તન #gurujinabhajan #ગુરુજીનાભજન #કૃષ્ણભજન #શિવભજન #રામભજન #દ્વારકાધીશનાભજન #ભક્તિગીત #સત્સંગ #ભજનસંતવાણી #ભજન નમસ્તે મિત્રો ! prakriyavoice ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ નવા નવા ભજન કીર્તન આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use