Перейти к содержимому

ધરમરાજા ખોલો ને દ્વાર જીવડો આવ્યો છે એકલો

# JAY DWARKADHISH.

0:00 / 0:00

ધરમરાજા ખોલો ને દ્વાર જીવડો આવ્યો છે એકલો

3 567 просмотров · 5 дней назад
# JAY DWARKADHISH.
19 тыс. подписчиков
3 567 просмотров · 5 дней назад
ધરમ રાજા ખોલોને દ્વાર જીવડો આવ્યો છે એકલો માયા ને મમતા મૂકીને આવ્યો બંગલાને મેળીસો છોડીને આવ્યો... જીવડા એ પુણ્યદાન કર્યા હજારો ભૂખ્યાને ભોજન જમાડ્યા હજારો આપો એને વૈકુંઠધામ.... બેન ભાણેજ ને પ્રેમથી રાખ્યા માતા-પિતાના દિલ ન દુભાવ્યા આપો એને વૈકુંઠધામ..... ગાયોને ઘાસ અને કૂતરાને રોટલા પંખીડાને દાણા ને કીડિયારુપુરીયા ઘણા એને કરીયા પુણ્યદાન.... દાન પુણ્ય અને બહુ કર્યા છે ગરીબોની એને સેવાઓ કીધી આપો એને વૈકુંઠધામ....