Перейти к содержимому

🏵️છોડ્યા ગોકુળ છોડ્યા મથુરા 🏵️(લખેલું છે) દક્ષાબેન

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

🏵️છોડ્યા ગોકુળ છોડ્યા મથુરા 🏵️(લખેલું છે) દક્ષાબેન

120 266 просмотров · 2 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
155 тыс. подписчиков
120 266 просмотров · 2 г. назад
છોડ્યા ગોકુળ ને છોડ્યા મથુરા રે છોડી હાલ્યા માત પિતા નો સાથ રે કનૈયા તમે એકવાર ગોકુળમાં પધારજો રે છોડ્યા ગોકુળ ને છોડ્યા મથુરા... છોડ્યા ગોવાળો છોડી ગોપીયો રે છોડી હાલ્યા રાધાજીનો સાથ રે કનૈયા તમે એકવાર ગોકુળમાં પધારજો માર્યા મામા ને માસી મારી રે મારી નાખ્યો અસુરો નો વંશ રે કનૈયા તમે એકવાર ગોકુળમાં પધારજો રે છોડ્યા માત પિતાના બંધન રે બન્યા મથુરા ના રાજા કનૈયા તમે એકવાર ગોકુળમાં પધારજો છોડ્યા ગોકુળ છોડ્યા મથુરા.... મથુરા છોડીને હાલ્યા દ્વારકા રે સોનાની દ્વારકા વસાવી કનૈયા તમે એકવાર ગોકુળમાં પધારજો બોડાણો લાવ્યો તમને ડાકોર રે ડાકોર ગામ કીધા કાશી કનૈયા તમે એકવાર ગોકુળમાં પધારજો છોડ્યા ગોકુળ છોડી મથુરા રે છોડી દીધો માત પિતા નો સાથ રે કનૈયા તમે એકવાર ગોકુળમાં પધારજો રે તમે એકવાર ગોકુળમાં પધારજો રે એકવાર ભજન માં પધારજો રે 💐💐💐💐💐💐💐💐💐💐💐💐 radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat