🌹સખીઓ નું સુંદર કોમેડી ભજન🌹(લખેલું છે)
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
🌹સખીઓ નું સુંદર કોમેડી ભજન🌹(લખેલું છે)
146 258 просмотров · 2 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
155 тыс. подписчиков
146 258 просмотров · 2 г. назад
મારી સખીઓ મળી છે મને એવી
એમની વાતો છે જાણવા જેવી. (૨)
એક સેન્ડલ પહેરે. બીજી ચંપલ પહેરે
બીજી ઉઘાડા પગે ફરનારી
એમની વાતો છે જાણવા જેવી
મારી સખીઓ મળી છે....
એક સીધી સાદી. એક ભોળી ભાળી
બીજી બધી છે નખરાવાળી
એમની વાતો છે જાણવા જેવી
મને સખીઓ મળી...
એક ચોટલા વાળી. બીજી પોની વાડી
બીજી બધી બોય કટ વાળી
એમની વાતો છે જાણવા જેવી
મને સખીઓ મળી છે...
એક ચશ્મા પહેરે. બીજી ગોગલ્સ પહેરે
બીજી ડાબલા ઓ પહેરનારી
એમની વાતો છે જાણવા જેવી
એક સાડી પહેરે. એક ડ્રેસ પહેરે
બીજી બધી જીન્સ ટોપ વાળી
એમની વાતો છે જાણવા જેવી
એક ગોરી ગોરી. એક શ્યામ વરણી
બીજી બધી કાલી કલુટી
એમની વાતો છે જાણવા જેવી
મારી સખીઓ...
એક તરસાલી થી આવે
બીજી વૃંદાવન થી આવે
બીજી બધી વૈકુંઠ વાળી
એમની વાતો છે જાણવા જેવી
મારી સખીઓ મળી છે મને એવી
એમની વાતો છે જાણવા જેવી
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat