CCE 2026 | COMPLETE ANALYSIS | Maths, Reasoning, GK, Current, Gujarati, English | Shubh Academy
Shubh Academy GS
0:00 / 0:00
CCE 2026 | COMPLETE ANALYSIS | Maths, Reasoning, GK, Current, Gujarati, English | Shubh Academy
1 418 просмотров · Трансляция закончилась 4 дня назад
Shubh Academy GS
9,03 тыс. подписчиков
1 418 просмотров · Трансляция закончилась 4 дня назад
CCE 2026 First Shiftનું સંપૂર્ણ અને વિષયવાર વિશ્લેષણ — Shubh Academy સાથે. 🎯
આ Lectureમાં આપણે CCE First Shiftના પ્રશ્નપત્રનું Subject-Wise Analysis કરીશું અને દરેક વિષયમાંથી પૂછાયેલા પ્રશ્નોના પ્રકાર, Difficulty Level અને મહત્વના Topics વિશે ચર્ચા કરીશું.
📚 Subject-Wise Analysis
✅ Maths
✅ Reasoning
✅ Current Affairs
✅ General Knowledge (GK)
✅ Gujarati
✅ English
🔍 Lectureમાં શું જાણવા મળશે?
• First Shiftના Paperનું Overall Analysis
• વિષયવાર પ્રશ્નોનું વિશ્લેષણ
• Easy / Moderate / Difficult પ્રશ્નોનું વિશ્લેષણ
• કયા Topics પર વધુ ધ્યાન આપવું?
• આગામી પરીક્ષાઓ માટે તૈયારીમાં શું ફેરફાર કરવો?
• આગળની તૈયારી માટે મહત્વપૂર્ણ Strategy & Focus Areas
📌 CCEની આગામી તૈયારી માટે આ Analysis જરૂરથી જુઓ અને તમારી તૈયારીને વધુ અસરકારક બનાવો.
🎓 Shubh Academy – Gandhinagar
📚 GPSC | CCE | Competitive Exams
🎯 Smart Preparation • Quality Guidance • Better Strategy
વિડિયો ગમ્યો હોય તો Like 👍 | Share 🔄 | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#CCE2026 #CCEFirstShift #CCEAnalysis #CCEExamAnalysis #SubjectWiseAnalysis #CCEPreparation #CCEગુજરાત #ShubhAcademy #CCEExam #GujaratCompetitiveExam