Перейти к содержимому

ગણેશ અને કાર્તિકેય ના વિવાદનું ભજન,( લખેલું છે) ગણેશ કાર્તિકેય વાદે ભરાણા. લાઈક, શેર ,સબસ્ક્રાઈબ કરો

Om Shiv Bhakti Channel

0:00 / 0:00

ગણેશ અને કાર્તિકેય ના વિવાદનું ભજન,( લખેલું છે) ગણેશ કાર્તિકેય વાદે ભરાણા. લાઈક, શેર ,સબસ્ક્રાઈબ કરો

56 просмотров · 5 дней назад
Om Shiv Bhakti Channel
4,96 тыс. подписчиков
56 просмотров · 5 дней назад
ગણેશ અને કાર્તિકેય ના વિવાદનું ભજન,( લખેલું છે) ગણેશ કાર્તિકેય વાદે ભરાણા. લાઈક, શેર ,સબસ્ક્રાઈબ કરો ..... જય શ્રી કૃષ્ણ..... ગણેશ કાર્તિક બેય વાદે ભરાણા કોણ નાનું ને કોણ મોટું જી રે માતા પારવતી એમ જ બોલ્યા અડસઠ તીરથ કરી આવો જી રે તીરથ કરીને વેલા પાછા જે આવે બે મા તે એક મોટા જી રે... કાર્તિકે તો મોર વાહન લીધા આકાશે ઉડવા ને લાગ્યા જી રે ગણપતિ તો મનમાં મૂંઝાણા મારી ફાંદલડી તો મોટી જી રે ઢાળ્યા છે બાજોઠ પાથર્યા છે આસન બેસાડયા માતા-પિતાને હો જીરે... માતા-પિતા બેય દેવ છે મારા અડસઠ તીરથ ઘરને આંગણે જીરે તીરથ કરીને કાર્તિક આવ્યા ગણેશને નજરે દીઠયા હો જી રે તમારે ગણપતિ ફાંદલડી મોટી કેમ કરીને પાછા આવ્યા હો જી રે... પૂછો માતાને પૂછો પિતાને કર્યા છે તિરથ મોટા હો જી રે અડસઠ તીરથ દીકરા ઘરને આંગણે બીજા તીરથ છે નાના હો જી રે માં તારો બાલુડો સૌથી સવાયો પહેલી પૂજા એની થાશે હો જી રે... તારા બાલુડા ને સવા મણ લાડુ ઘી ને ગોળ એને ધરજો હો જી રે કળિયુગ ના માનવી સાંભળો વિનંતી માતા-પિતાની સેવા કરજો હો જી રે અડસઠ તીરથ એના ચરણમાં ભવથી પાર કરશે હો જી રે... #ગણેશ કાર્તિકેય બેય વાદે ભરાણા#ઓમ શિવ ભક્તિ ચેનલ#ગણપતિ ભજન#માતાજીના ગરબા#શ્રાવણ મહિના ના ભજન#શ્રાદ્ધ ના ભજન#હિંડોળા#અધિક મહિનાના ભજન#કાઠીયાવાડી નવા નવા ભજન #થાળ આરતી ભજન કીર્તન